Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 49
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦ ) દાન દિયે મુનિવરે જે બહુમાનથી, એવા શ્રાવક પામે શાશ્વત શમે . શ્રદ્ધાળુ. ૮ તન મન ધનથી જૈન ધર્મ વૃદ્ધિ કરે, ગુરૂ આણુએ ધર્મ કરે સુખકાર જે; બુદ્ધિસાગર શ્રાવક એવા પાકશે, ત્યારે થાશે જૈન ધર્મ ઉદ્ધાર જે. શ્રદ્ધા, ૯ -- - ગહુલી. ૩૪ व्यवहार धर्माराधन विषे. (ઓધવજી દેશે કહેજો શ્યામને. એ રાગ. ) સાચી શિક્ષા સાંભળજો સહુ વ્હાલથી, નય વ્યવહારે ધરે ધર્માચાર જે; પુષ્ટાલખન નિમિત્ત કારણ સેવના, એહી જ વ્યવહારે વર્તે સુખકાર જે. સાચી. ૧ દેવગુરૂની શ્રદ્ધા સાચી રાખજો, ધર્મ ક્રિયાથી નિર્મલ આતમ થાય છે; સમો હેતુ ધર્મક્રિયાના ભાવથી, ધર્મક્રિયામાં અભ્યાસી સુખ પાય જો. સાચી. ૨ ઉદ્યમની બળવત્તા સાચી માન જો, ધર્મોદ્યમથી સફલ હુવે અવતાર જે; શૂરા થઈને આળસ ત્યાગી સેવીએ, જૈન ધર્મને ભવભવમાં સુખકાર જે. સાચી. ૩ ભવિતવ્યતા માનતાં એકાંતથી, આલસનું ઘર બનશે સજજન ભવ્ય જે સેવે ઉદ્યમ સમજે સાચા તને, સંયમ પુષ્ટિ સુંદર છે કર્તવ્ય છે. સાચી. ૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114