Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪૧ ) નય વ્યવહારે શાસન ચાલે વીરનું, જગમ તીર્થાન્નતિ વ્યવહારે થાય જો; શ્રાવક સાધુ ધમે પણ વ્યવહાર છે, પૂજા ભક્તિ વ્યવહારે જયકાર જો. નિશ્ચય નય જાણી તજતાં વ્યવહારને, હવે તેથી ધમ તીર્થ ઉચ્છેદ જો; એ નય માને ધર્મ કર્મની સાધના, નારો તેથી જન્મ મરણના ખેઢ જો. દુનિયાના વ્યવહારે વર્તો ભાવથી, ધર્માંતણા વ્યવહારે શંકા થાય જો; તે પણ મિથ્યા ભ્રમણા જાણી ત્યાગા, નય વ્યવહારે ઉદ્યમથી સુખ થાય જો, એ નય માને અનેકાન્તની સિદ્ધિ છે, જ્ઞાનક્રિયાથી શાદ્વૈત મુક્તિ થાય જો; બુદ્ધિસાગર અંતરમાં અધ્યાત્મથી, વર્તા આહિર્ વ્યવહારે હિત લાય જો. ** = ગહુ લી. ૩૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only સાચી. ૫ સાચી. હું સાચી. ૭ સાચી. ૮ शूरवीर साधु व्रत पाळे छे ते उपर. ( હવે મને હિર નામજી' નેહુ લાગ્યા. એ રાગ. ) મુક્તિ, મુક્તિના પન્થે શૂરવીર ચાલો રે જાગી, કાયર તેા જાય ત્યાંથી ભાગી. સુભટના વેષ પહેરી પવયે રણમાં તા, ચાલે છે સહુની રે આગે;

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114