SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુક્તિ. ૧ મુક્તિ. ૨ ( ર ) ખરાખરીને જ્યારે ખેલ આવે ત્યારે, મુઠી વાળીને ભીરૂ ભાગે રે. સતીને ડાળ ભલે રાખે સહુ નારીયે, પતિની સાથે સતી બળશે; ભક્તિયું તેલ માગે ખરા ભક્તની, ભક્તિ તે ભાવમાંહિ ભળશે રે. દીક્ષા લઈને સાધુ કહાવે સહુ, વીરલા સંયમથી વિચરતા; કરી કેશરીયાં મેહુ હઠાવી, જય લક્ષ્મી કેઈ વરતા રે. લીધે વિષ તેને ભજવે છે શૂર જન, બોલે છે બેલ તેવું પાળે; બુદ્ધિસાગર શૂરવીર સાધુઓ, શિવપુર સમ્મુખ ચાલે રે, મુક્તિ મુક્તિ . ૩ મુક્તિ , ૪ ગહલી. ૩૬ मुनि सद्गुरु. (રાગ સયા એકત્રીશા. ) નામે નમે મુનિવર સુખરાજા, વૈરાગી ત્યાગી શુરવીર, પંચ તેને પ્રેમે પાળે, ધર્મ ધ્યાનમાં વર્તે ધીર; દેશે દેશ વિહાર કરીને, ઉપદેશે છે નર ને નાર, નમે નમે મુનિવર સુખરાજા, વંદન હજો વારંવાર સંધ ચતવિધિમાં જે હેટા, જિનશાસનમાં જે સુલતાન, જેનેન્નતિમાં જીવન ગાળે, ધર્મરત્નનું દેતા દાન; સાચું જંગમ તીર્થ મુનીશ્વર, ભદધિ તરે નરનાર, નમે નમે મુનિવર સુખરાજ, વંદન હેજે વારંવાર. For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy