Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમજુ. ૮ સમજુ. ૯ ( ૩૬ ) કુટુંબ જનમાં કલેશ વધારે નહિ કદી, ભાઈ બેનની સાથે રાખે પ્રેમ જો; ચહ્યાં વ્રતને પ્રાણપતે ત્યાગે નહીં, દયા ધર્મથી જીવ પર રાખે રહેમ જે. મિથ્યા કુગુરૂ સંગત વારે જ્ઞાનથી, જિનેશ્વરના ધર્મ વર્તે ટેક જે; લોક વિરૂદ્ધને દેશ વિરૂદ્ધને ત્યાગતો, જૈન ધર્મથી વિરૂદ્ધ ત્યાગ વિવેક જે. કેધ કરીને પ્રમદા માર ન મારતો. પ્રાણાતે પણ વેશ્યા ઘેર ન જાય જે મુનિ નિંદા અપમાન કરે નહિ સ્વપ્નમાં, સાધુ જનને દાન કરે હિત લાય જે. આય પ્રમાણે ખર્ચ કરે વિવેકથી, કુટુંબ જનને કરે નીતિને બેધ છે; જુગટું સટ્ટા ચોરી વ્યસને ત્યાગ, ઘડી ઘડીમાં કરે નહિ તે ધ જે. ધર્મ કરતાં વાર નહીં નિજ નારીને, સુખ દુઃખમાં સમભાવે કાઢે કાળ જે; નિન્દા લવરી અદેખાઈને ત્યાગતો, સજજન મુખથી કબુ ન દેવે ગાળ જે. ધર્ણોદ્ધારક દીન દયાળુ થાવશે, જિન શ્રદ્ધાળુ જીવદયા પ્રતિપાલ જે; બુદ્ધસિાગર પુરૂષ એવા પાકશે, ત્યારે થાશે જૈનધમ ઉદ્ધાર જે. સમજુ. ૧૦ સમજુ. ૧૧ સમજી ૧૨ સમજુ. ૧૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114