Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમજુ. ૧ સમજુ. ૨ સમજુ. ૩ ( ૩ ) હાંસી ઠઠ્ઠા પર સ્ત્રી સાથે નહીં કરે, કામી નરને ધિક્ ધિક અવતાર જે. છેલછબીલ કુલ કલંકી નહીં હુવે, વિચારીને બેલે સારા બેલ જે; કહેતો જેવું તેવું મનથી પાળતો, એવા નરને જગમાં વધતો તોલ જે. મદિરાપાની લંપટ સંગત નહીં કરે, કુલવટથી ચલવે જગમાં વ્યવહાર જે; ન્યાયવૃત્તિથી ધંધો કરતે સત્યથી, ન્યાયલક્ષ્મીના ભેજનથી આહાર જે. સહુની સાથે વર્તે મિત્રીભાવથી, માતા પિતાને નમન કરે હિત લાય જે; મોટા જનનું માન કરે તે પ્રેમથી, કલંક આળ ચઢે ત્યાં કદી ન જાય જે. આડે રસ્તે લક્ષ્મી ખરચે નહીં કદી, જ્ઞાત જાતિને કરે તેહ ઉદ્ધાર જે; દુ:ખી દીનને સહાય શક્તિથી આપતા, કુટુંબ જનની સાથે રાખે યાર જે. પૂજ્ય ગુરૂને વંદન કરે બહુ ભાવથી, સદ્દગુરૂ શિક્ષા શ્રવણ કરે હિત લાય જે; વિયાવચ્ચ કરે શ્રી સદગુરૂરાયનું, સાધર્મને દેખી મન હરખાય . પુત્ર પુત્રીને સમજણ આપે પ્રેમથી, ગંભીર મનથી વર્તે સહુની સાથે જો; નવરાશે વાંચે છે પુસ્તક ધર્મનાં, ભજે જિનેશ્વર ત્રણ ભુવનના નાથ જે. સમજુ. ૪ સમજુ. ૫ સમજુ, ૬ સમજુ. ૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114