Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાણું. ૧
શાણી. ૨
શાણી. ૩
(૩૦ ) શ્રદ્ધા ભક્તિ વિનય વિચારે ચાલવું, સત્યાસત્યને મનમાં કરી વિવેક જે, દયા દાન આભૂષણને કઠે ધરે, ક્રોધાવેશે કદી ન દેવી ગાળ જે; દેરાણી જેઠાણી સાથે સંપીને, વર્ત કરતી કુટુંબની સંભાળ જે. , કૂળ લક્ષમીથી ફલી થાય ન ફાળકે, પ્રાત:કાળે પડતી સાસુ પાય જે; અભક્ષ્ય ભક્ષણ પ્રાણુતે પણ નહીં કરે, દેવગુરૂનાં દર્શન કરીને ખાય જે. રડવું રેવું નિર્લજ વાણી ભાખવી, કરતી તેને સત્ય ટેકથી ત્યાગ જો; સારી સ્ત્રીની સેબત કરતી પ્રેમથી, વીતરાગ ધર્મ વતે મન રાગ જે. પાડોશીની સાથે વર્તે પ્રેમથી, પર પુરૂષની સાથે હાસ્ય નીવાર; મિષ્ટ વચન મમતાથી હરખે બેલતી, ધન ધન એવી સ્ત્રીને જળ અવતાર જો. નિંદા ઝઘડા વેર ઝેરથી વેગળી, સહુના સારામાં મનડું હરખાય છે;
બુદ્ધિસાગર” બાળક ગુરૂણી માત છે, સારી સ્ત્રીથી કુટુંબ સુખીયું થાય છે,
શાણી. ૪
શાણી. ૫
શાણું. ૬
For Private And Personal Use Only

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114