SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪ ) કાઇ સાથે ન કરીએ વેરરે, નીતિથી રહીએ નિજ ઘેર; બુદ્ધિસાગર શિવ સુખ લ્હેર; + Acharya Shri Kailassagarsuri Gyanmandir ગહુ લી. પ मुनि धर्मविषे. ( માલણ ગુંથી લાવ ગુણીયલ ગજરે.. એ રાગ ) વ્હાલા ગુરૂરાજ ઉપદેશ આપે, ભવવૃક્ષતણુ' મૂલ કાપે; વ્હાલા. એ ટેક, સત્ય ધર્મ અનેધર ભાખે, કામિની કંચન નવિ રાખે; સમતા અમૃત રસ ચાખે; લાગી સદ્ગુરૂ વાણી મીઠી, મિથ્યા વાણી લાગી અનિઢી; મેતા અનુભવ નયણે દીઠી; પંચ સુમતિ ગુપ્તિ ત્રણ ધારી, ત્યાગી કુમતિ કુટિલતા નારી; લાગી સુમતિ નારી દિલ પ્યારી; જીન આણા ધરી નિજ માથે, વીર્ વલય દયાદાન હાથે; રમે અનુભવ મિત્રની સાથે; પંચ ઇંદ્રિય વશમાં કીધી, વાઢ મેક્ષ નગરની લીધી; વિષય તૃષ્ણા શીખ દીધી; અન્યા મુક્તિતણા ગુરૂ રાગી, મિથ્યાત્વદશા દુર ભાગી; શુદ્ધ ચેતના ઘટમાં જાગી; નિદ્રા વિકથા પરિહરતા, શુદ્ધ આત્મિક ધ્યાન ધરતા; વાયુ પેઠે ગુરૂ વિચરતા; ગુરૂ દર્શન શિવ સુખકારી, પાપ નાશક મંગળકારી; 66 બુદ્ધિસાગર ” ગુરૂજયકારી, *** For Private And Personal Use Only સતી. ૭ વ્હાલા. ૧ વ્હાલા. ર વ્હાલા. ૩ વ્હાલા. ૪ વ્હાલા. ૫ વ્હાલા. રૃ વ્હાલા. ૭ વ્હાલા. ૮
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy