________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) સાસુ સસરાનું માન, કેધેિ નવી કરીએ અપમાન; બહેની ૬ કરજ કરીનરે ભારી, આભૂષણ પહેરે નહીં નારી; બહેની ૭ પરપુરૂષની સાથે, હસીએ નહીં મળી હાથે હાથે બહેની ૮ પાપ મલીનતારે તજીએ, નવરાં બેઠાં પ્રભુને ભજીએ બહેનીન્ક જીવ જંતુને જોઈ, દળવું ખાંડવું કીજે રસેઇ બહેની ૧૦ માતપિતાનેરે નમીએ, પર ઘર નવરાં કહે કિમ ભમીએ; બહેની ૧૧ રડવું રેવું રે ત્યારે, ગુરૂ વદી સદ્દગુણને માગ; બહેની ૧૨ ન્યાય નીતિથીરે ચાલે, બુદ્ધિસાગર સુખમાં મહાલે; બહેની ૧૩
---+~
ગહુલી. ૪ श्राविकाने सदुपदेश.
( રઘુપતિ રામ હદયમાં રહેશે. એ રાગ. ) સતી સુણે પ્રેમથી શીખ સારીરે, હિત શિક્ષણની બલિહારી; સતી બહેની વાત ન કરીએ ત્યારે, કેની હાંશી ન કરીએ ઘારે; સારી શિક્ષા છે તુજ માટે
સતી. ૧ નિંદા પરની નવિ કીરે, ખોટું આળ કલંક ન દીજે રે, પરઘર ભમતાં ન ભમીજે;
સતી. ૨ પતિ નિંદા કરે જે નારીરે, અપયશની તે અધિકારી રે; થાય અને અતિ દુઃખીયારી;
સતી. ૩ વેણ કડવાં ન વદીએ વાણુંરે, સુણીએ જનવરની વાણુરે; પરમારથ દિલમાં આણી;
સતી. ૪ વાત વાતમાં લડવું ન સારૂ રે, રેવું કરવું તેહ નઠારૂરે; લિાગે કુવડ નારીને પ્યારું;
સતી. ૫ ભણવું ગણવું સુખકારી રે, પ્રભુ નામ તે મંગલકારી રે; પરપુરૂષ ન દેખ ધારી;
સતી. ૬
For Private And Personal Use Only