________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) ગહુલી. ૨
वैराग्य विषे. (સાજની સાજની સાજની. એ રાગ.). હારમાં હારમાં હારમાંરે, આયુ ખુટી જાય જીવ હારમાં યારના યારના યારારે, બહેની પડીસ નહીં તું યારમાંરે, આયુ૧ દેવ જીનેશ્વર ગુણ નવી ગાતી, લોભાય વિષય વિકારમાંરે; આયુર સંસારે સુખ સ્વમા જેવું, આવે જાય ક્ષણ વારમાં આયુ? મળ મુતરને માંસ રૂધિર છે, કાયતણ કઠારમાંરે; આયુ૦૪ મમતા તેની દિલ ધરીને, પાપ કરે તે કારમારે;
આયુe૫ પુણ્યથી સુખને પાપથી દુખે, ધર્મ હદયથી વિસારમારે; આયુ૬ તીર્થકરની આણું તેડી, ભટકીશ આ સંસારમાંરે; આયુe૭ ધુમાડાના બાચક સરખું, સગપણ સાચું ધારમારે, આયુ૦૮ દેવ ગુરૂને નિશદિન ભજીએ, સદા સ્વરૂપ આધારમાંરે; આયુ ૯ બુદ્ધિસાગર શિવ સુખ પામે, નરભવના અવતારમારે; આયુ ૧૦
– ++ –
ગલી. ૩ श्राविकाने सदुपदेश.
(રસિયા આવજોરે રાતે. એ રાગ) બહેની સુણજોરે મારી, હેત શિખામણ એક સારી બહેનીલ ધનથી મોટાઇ ધારે, તેણું આતમ કાજ સુધારે બહેની ૨ ભણએ ગણીએ ભાવે, જેથી મૂર્ખાઈ દુર જાવે; બહેની ઉત્તમ કેળવણી લીજે, મુખથી મીઠાં વચન વદીજે; બહેની ૪ ચાડી ચેરીને ન કરીએ, સદ્દગુણ માળા હૃદયે ધરીએ બહેની ૫
For Private And Personal Use Only