________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચાગનિષ્ઠ મુનિ માહારાજ શ્રી બુદ્ધિસાગરજી વિરચિત;
ગહુલી સંગ્રહ.
ગહુ લી. ૧ श्री रविसागरजीनी.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે ૧
મ્હે ૩
.
( મારો સ્હેજ સલુણા સાહિખ ભેટીએ. એ રાગ, ) મ્હેની વિસાગર ગુરૂ વટ્ટીએ, જેહ પંચ મહાવ્રત ધાર; શુભ સંજમ માર્ગ પાળતા, ભાવે ભાવના ખાર ઉદ્ભાર; રૂડા મારૂ દેશ સાહામણા, શુભ પાલી ગામ મોઝાર; એસ વશ ભૃષણુ ગુરૂરાયના, થયા જન્મ અતિ સુખકાર; હે૦ ૨ દેશ ગુરે રાજનગર્ ભલુ, તેમસાગર ગુરૂની પાસ; શુદ્ધ પંચ મહાવ્રત ઉચ્ચાં, ચઢતે પરિણામ ઉલ્લાસ; દેશેા દેશ વિહાર કર્યાં ઘણા, પ્રતિ બેધ્યાં નરને નાર; વૈરાગી ત્યાગી શીરોમણી, સંવેગી રૂડા અણુગાર સુડતાલીસ વર્ષ લગે ભલુ, નિર્દોષ સંયમ આચાર; સ્વર્ગ ગમન હેસાણામાં કર્યું, એવા ગુરૂને નમું વારવાર, હે પ બાળ બ્રહ્મચારી સદ્દગુરૂ તણા, ગુણ ગણતાં નાવે પાર; વારવાર્ ગુરૂ મને સાંભરે, ગુરૂ દર્શન દુર્લભ ધાર; એવા સદ્દગુરૂના ગુણ ગાવતાં, પામે લક્ષ્મી લીલા વિશાળ; વિધાપુર સકલ સંધ વદતાં, બુદ્ધિસાગર મંગળ માળ;
મ્હે ૪
હે
હે ૭
***
For Private And Personal Use Only