Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ܪܪ ܪ ܪ܀ છ ર ૦ ૮ ૯ ܪ ܪ * ૦ 0 ( ૨૧ ). ગહેલી ૧૯ લવસ્ટ વાળી. કહેજે પંડિત તે કણ નારી, વીસ વરસની અવધ વિચારી, દેય પિતાએ તેહ નીપાઈ, સંધ ચતુર્વિધ મનમાં આઈ ક. ૧ કીડીએ એક હાથી જા, હાથી સામે સસલો ધાવિણ દીવે અજવાળું થાય, કીડીના દરમાં હાથી જાય. વરસે આગને પાણી દીપે, કાયર સુભટના મદ ૫ ક. ૪ તે બેટીએ બાપ નીપા, તેણે તાસ જમાઈ જાયે. મેહ વરસતાં બહુ જ ઉડે, લેહ તરેને તરણું બુડે. તેલ ફીને ઘાણી પિલાય, ઘંટી દાણે કરીએ દલાય, ક. ૭ પંક જરેને સરેવર જામે, ભમે માણસ તિહાં ઘણા વિસામે, ક. બીજ ફલેને સાખા ઉગે, સરેવર આગળ સમુદ્ર ન પુગે. ક. ૯ પ્રવહણ ઉપર સાગર ચાલે, હરણતણે બળે ડુંગર હાલે. ક. ૧૦ એહને અર્થ વિચારી કહેજો, નહિતર ગર્વ કેઈ મત કરો. ક. ૧૧ શ્રીનયવિજય વિબુધને શિષ્ય, કહી હરિયાલી મનજગીશ. ક. ૧૨ એ હરિયાલી જે નર કહેશે, જસવિજય કહે તે સુખ લેશે. ક૧૩ - ~-- ગફુલી રે, व्यापारी उपर. (ઓધવજી સશે કહેજો શ્યામને. એ રાગ. ) વ્યાપારી વ્યાપારે મનડું વાળજે, કરજે ઉત્તમ સવસ્તુ વ્યાપાર; કપટ કરીને છેતરજે સહુ કર્મને, છેતરવા નહિ જેને તલભાર. વ્યાપારી. ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114