Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) આડે મારગે પ્રાણપતિ પધારે, બહાલી સ્ત્રી તેને વારે;
સુગુણો. આજે તેં તારી સેવા બજાવી, ફરજ સતીની સુણાવી.
સુગુણ. ૧૭ વેશ્યાને સંગ હવે કરૂં ન શાણી, સંગત બુરી મેં જાણું;
સુગુણી. સમતાના સંગે એમ સ્વામિજી આવ્યા, તત્ત્વ રમણતામાં ફાવ્યા.
સુગુણી. ૧૮ ગુણ ઠાણે ચેાથે સ્વામિજી ચડીયા વેશ્યાના હાથ હેઠે પડિયા
- અન્તરમાં જુઓ વિચારી. ભેદ દૃષ્ટિએ ભિન્નતા બધી, લીધું સત્યજ ઘટ શોધી.
અત્તરમાં. ૧૯ ક્ષાવિકભાવે નિજ ઘરને તપાસી, જ્ઞાનથી કીધું પ્રકાશી;
અન્તરમાં. ક્ષપક શ્રેણિએ મહેલે ચડતા, ક્ષાયિક લબ્ધિ વરતા.
અન્તરમાં ૨૦ શક્તિ વ્યક્તિ ઘટ અન્તર જાગી, સુખ વિલસે મહાભાગી;
અન્તરમાં પુદગલ સંગ નિવારી સમયમાં, તન્મય રૂપ શુદ્ધ પામે.
અન્તરમાં. ર૧ આતમ નર નારી સમતા સંગ, ભેગવે શાશ્વત ભેગ;
અન્તરમાં. મળીયે સમય લેખે એમજ આવે, બુદ્ધિસાગર શિવ દાવે.
અન્તરમાં. ૨૨
For Private And Personal Use Only

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114