Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) ગહલી ૬ गुरु गाममां पधारतां गावानी. ( રાગ લખે લંકાથકી સીતા સુંદરી- ) મુનિરાજ પધાર્યા ગામમાં, સહુ સંધને હર્ષ ન માય; પધાર્યા.ટેક. ધન્ય દિન ઘડી આજ માહરી, આજ પુષ્યાંકુર પ્રગટાય; પધાર્યા. ૧ વદ વિનય પ્રદક્ષિણા દઈને, કરી વિનય ધરી બહુમાન પધાર્યા છે દેખી ચંદ્ર ચાતક જેમ હરખતું, મેઘ ગાજતાં જેમ માર; પધાર્યા. ૩ તેમ ગુરૂ દર્શનથી સંધમાં, થયો આનંદ સઘળે ઠેર પધાર્યા. ૪ કરે ભાવથી સહિયર ગહુંલી, ગાઓ મંગળ ગીત રસાળ; પધાર્યા. ૫ ગુરૂ પંચ મહાવ્રત પાળતા, નહીં મમતા માયા લેશ; પધાર્યા. ૬ રાગ દ્વેષને દૂરે ટાળતાં, વળી વિચરતા દેશ વિદેશ પધાર્યા. ૭ હર્ષોઉલાસ ધરી હરી માનને, કીધાં દર્શન સદ્દગુરૂ આજ; પધાર્યા. ૮ બુદ્ધિસાગર ગુરૂની વાણુથી, સરશે મુજ આતમ કાજ; પધાર્યા. ૯ -- -- ગહુલી ૭ - ર૩રા વિષે. (રસિયા આવજોરે રાતે. એ રાગ. ) સર ઉપદેશ આપે, પાપીના પાપેને કાપે, બહેની પ્યારી રે મારી. ૧ હિંસા જીવનરે ન કરીએ, પરદુખ પેખી હર્ષ ન ધરીએ બહેની ૨ ચાડી ચુગલીસે તજીએ, સત્યાભૂષણ કડે સજીએ બહેની. ૩ કેપે ન ભાખે, સત્ય વદી કૂળ નિજવટ રાખે; બહેની. ૪ પરધન પેખીને ન લીજે, ચેરી પરની કહે કેમ કીજે; બહેની. ૫ પર પુરૂષથીરે ન હસીએ, નિંદા થાય તિહાં નવ વસીયે; બહેની. ૬ રાત્રી પડતરે ન ખાવું, જે હવે શિવપુરમાં જાવું; બહેની. ૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114