Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂની. ૪
( ૧૬ ) કપટ કૂડું આળ ન દીજે કેઇને, આગમ વાણી સાંભલીએ બહુ માનજે; માનવ ભવ પામીને જન્મ સુધારીયે, કદી ન કરીયે દેવ ગુરૂ અપમાનજો. કંટા ઝઘડા ધર્મ કર્મમાં નવી કરે, ગુરૂઆણું ધરે કરે કદાગ્રહ ત્યાગાજે; અભક્ષ્યાદિક વસ્તુ ભક્ષણ નહીં કરે, શ્રાવક કરણી કરીયે ધરિ મન રાગજે. જૂઠી માયા બાજીગરની બાજીમાં, જાડી માયા જગતતણી ક્ષણ નાશ; સત્યસ્વરૂપ આતમનું જ્ઞાને જાણતાં, બુદ્ધિસાગર તરવાર પદ આશ.
ગુરૂની. ૫
ગુરૂની. ૬
-
જન
ગહુલી. ૧૭ मुनिराज दीक्षा ले ते वखते गावानी.
(રહ ગુરૂ ફાગણ માસ ચામાસુરે એ રાગ) નમું નિશદીન મુનિવર નિરખીરે, શુદ્ધ સંજમ મારગ પરખી; નમું. તમે વિષયા રસને ત્યાગીરે, શુદ્ધ મુનિ મારગ લય લાગીરે; બન્યા ઉદાસીનથી વૈરાગીરે, રાગ દ્વેષને દુરે ટાળીરે; મેહ માનતણું જેર ગાળીરે; પંચ સુમતિ ગ્રહી લટકાળી રે
નમું. ૨ તમે છોડી દુનિયા દીવાનીરે, ઘરબાર મહેલ રાજધાનીરે; ત્યાગી કાયરતા નાદાનીરે.
નમું. ૩ ઉચર્યા પંચ મહાવ્રત સારરે, ત્યાગી અવ્રત પંચ નઠાર; રૂંધ્યાં દુખકર આશ્રવ બારારે,
For Private And Personal Use Only

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114