Book Title: Ek Tatastha Samiksha Part 2
Author(s): Kiran B Shah
Publisher: Kiran B Shah Mumbai

View full book text
Previous | Next

Page 9
________________ | ણમોડત્થણ સમણસ્સ ભગવઓ મહાવીરસ્ય .. || અનંત લક્વિનિધાન શ્રી ગૌતમસ્વામિને નમઃ | | નમામિ નિત્ય ગુરુ રામચંદ્રમ્ II પૂ.આ. અભયશેખરસૂરિ લિખિત પુસ્તક તિથિ અંગે સત્ય અને સમાઘાન' (ભાગ-૨) એક તારી સમીક્ષા (ભાગ-૨) वीतराग ! सपर्याया - स्तवज्ञापालनं परम् । आज्ञाऽऽराद्धा विराद्धा च, शिवायच भवायच ॥ અનંત ઉપકારી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વિતરાગ પરમાત્માની સ્તવના કરતા જણાવે છે કે, “હે પરમાત્મા ! તારી સેવા કરતા પણ તારી આજ્ઞાનું પાલન એજ તારી મોટામાં મોટી સેવા છે. કેમકે આરાધેલી આજ્ઞા મોક્ષ માટે થાય છે, જ્યારે વિરાઘેલી આજ્ઞા સંસારને વધારે છે. આજ્ઞાનું જ મહત્ત્વ છે માટે કોઈપણ આરાધના આજ્ઞાનુસાર થાય તેજ સૌ કોઈ માટે ઇચ્છનીય ૫.પૂ.આ.ભ. અભયશેખરસૂરિ એ તિથિ અંગે સત્ય અને સમાધાન' પુસ્તક બહાર પાડેલુ તે પુસ્તક અંગે મેં એક તટસ્થ સમીક્ષા રૂપે પુસ્તક બહાર પાડેલુ. લેખકશ્રીના પુસ્તકનું લખાણ શાસ્ત્રાધાર વિનાનું, સ્વમતિકલ્પિત અને એકતાના નામે ભદ્રિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72