________________
સંઘે પંચાંગ અંગે લિધેલ નિર્ણય સ્વીકારવો નથી અને ‘શ્રીસંધ’ના નામે પોતાની સ્વમતિ કલ્પિત વાતો દ્વારા ભદ્રિક જીવોને ગુમરાહ કરવા છે તે એકદમ સ્પષ્ટ થઇ જાય છે.
લેખકશ્રી પૃષ્ઠ. ૩૨ ઉપર જણાવે છે કે,
‘પૃ. ૯ ઉપર પૂ. આત્મારામજી મ. ના નામે જે વાત કરી છે તે પણ તથ્યહીન છે. આ વાત જૈન ધર્મ પ્રકાશના વિ.સં. ૧૯૫૨ના શ્રાવણ માસના અંકમાં આવેલા ‘‘સંવત્સરી નિર્ણય' નામનો લેખ વાંચવાથી જણાશે. તા. ૨૧-૭–૩૩ના વીર શાસનમાં પણ સ્વ.પૂ.દાન સૂ.મ.સા.એ ૧૯૫૨માં ભા.સુ.પનો નહિપણ છઠ્ઠનો જ ક્ષય મનાયેલો તે વાત જણાવી છે.'
પૂ. આત્મારામજી મહારાજાની હયાતીમાં જ ‘જૈન ધર્મ પ્રકાશ’ના પંચાંગમાં ભા.સુ.૫નો ક્ષય યથાવત્ માન્ય રાખી ૪+૫ શુક્ર સંવત્સરી તે પ્રમાણે જણાવેલ છે.
ઉપરાંત પૂ.આ.ભ. દાન સૂ.મ. એ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવાનું ન કહ્યું તે યોગ્ય જ કર્યું તે લેખકશ્રીને મંજુર છે ?
વળી પૂ.આ.ભ. દાન સૂ.મ.એ ભાદરવા સુદ ઉદ્દયાત્ ચોથ વિરાધી હોય તેવું ક્યારેય બન્યું છે ખરું ?
સ્વ.પૂ.આ.ભ. દાનસૂરીશ્વરજી મહારાજએ ઉદ્દયાત્ ચોથ તો ક્યારેય વિરાધી નથી. અને ભા.સુ.પના ક્ષયે ૬ઇના ક્ષય અંગે પણ જ્યારે પૂ. બાપજી મહારાજાએ જણાવ્યું કે આ ખોટું છે ત્યારે તેઓશ્રીએ તે પણ સુધારી લેશું તેમ જણાવેલું. લેખકશ્રીએ તો
Jain Education International
19
For Private & Personal Use Only
www.jainelibrary.org