Book Title: Ek Tatastha Samiksha Part 2
Author(s): Kiran B Shah
Publisher: Kiran B Shah Mumbai

View full book text
Previous | Next

Page 34
________________ પ્ર. ૧ સંમેલનના નવા અધ્યક્ષની જાહેરાત હજી સુધી કેમ કરી શકતા નથી ? પ્ર. ર સંમેલનના વિવાદાસ્પદ ર૨ ઠરાવોની ૧૭-૧૭ વર્ષ સુધી કેમ કોઈ સમીક્ષા સમગ્ર તપાગચ્છની સામે કરવામાં આવી નથી? પ્ર. ૩ સંમેલનમાંથી સત્તાવાર કે બિનસત્તાવાર લગભગ બધાજ સમુદાય કેમ ખસી ગયા? પ્ર. ૪ પૂ.આ. નરેન્દ્રસાગરસુરિના જણાવ્યાનુસાર સંમેલને શાસ્ત્રપરંપરાના આધારો લીધા નહોતા તેને આપનું સમર્થન પ્ર. ૫ પૂ.આ. નરેન્દ્રસાગરસૂરિના જણાવ્યાનુસાર જે સંમેલને લીધેલા નિર્ણયોમાં સુધારા ન જ થાય તો ભાવિમાં જૈન સંઘોને, જૈન શાસનને ભયંકર અનર્થ થવાનું અને ક્રમે તેઓનું અધ:પતન પણ થવાનુ થાય એમ મને જણાય છે તેમાં આપ સહમત છો? પ્ર. ૬ અત્યારે પ્રવર સમિતિ છે કે કેમ? છતાં છે તો કોણ કોણ છે? તે પ્રવરસમિતિનું તપાગચ્છના પ્રાણ પ્રશ્નો માટેનું યોગદાન છેલ્લા ૧૦ વર્ષોમાં કેટલું? પ્ર. ૭ આપશ્રીના આ બન્ને પુસ્તક (ભાગ-૧-ભાગ-૨)ને પ્રવર સમિતિની સત્તાવાર મહોરછાપ નથી તેનું શું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72