________________
अम्मापियसारित्थो सिवघरथम्भो य होई सुसंघो | आणाबज्झो संघो, सप्पुव्वभयंकरो इण्हिं ॥३॥
અર્થ : સુસંઘ માતાપિતાની સરખો છે. મોક્ષરૂપી ઘરના સ્થંભભૂત છે અને શ્રી જિનેશ્વરની આજ્ઞાથી બાહ્ય સંઘ આ સંસારમાં ભયંકર સર્પ જેવો છે. (૩)
૨૪ તીર્થકરની આજ્ઞા માને તેને ૨૫મો તીર્થકર સ્વરૂપ સંઘ કહેવાય.
અંતે સૌ કોઈ સત્ય સમજી પરમાત્માની આજ્ઞાનુસાર આરાધના કરી વહેલામાં વહેલા મુક્તિ સુખને પામે એજ એકની એક પરમાત્માને પ્રાર્થના. જિનાજ્ઞા વિરુદ્ધ કોઈપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્
37
w
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org