Book Title: Ek Tatastha Samiksha Part 2
Author(s): Kiran B Shah
Publisher: Kiran B Shah Mumbai

View full book text
Previous | Next

Page 59
________________ (પૂ.આ. દાન સૂ.મ. ના મતે આરાધના ૭૧૮, - ૯ તેમ થશે) આપના મતે ૮, - ૯ તેમ થશે તો નો જો કોઈ પ્રતિષ્ઠા દિવસ હોય તો સાતમનું કાર્ય ક્યારે કરવું તે જણાવશો. અને છઠ્ઠનું કોઈ કલ્યાણક હોય તો તે કયારે કરવું તે જણાવશો. એકબાજુ “ક્ષયપૂર્વાનો અર્થ પાના ૨૫ ઉપર કરવો અને બીજી બાજુ આપણે તેના અર્થઘટનમાં પડવું નથી આવી બેધારી વાત એ શ્રમણત્વને કલંક છે, ખેર! હૈયામાં જે છે તે આવ્યા વિના રહેવાનું નથી. પછી ગુરુદ્રોહનો અંશ પણ લાગતો નથી તેમ કેમ કહેવાશે ? પ્ર. ૧૫ પૂ. સાગરજી મહારાજાએ શાસ્ત્રીય સત્ય માટે પોતાનો પક્ષ રજુ કરેલો કે એક્તા માટે? પ્ર. ૧૬ આપના મતે પૂ. સાગરજી મહારાજના પક્ષે શાસ્ત્રીય સત્ય નહોતું તે બરાબર છે ને? (આપના પુસ્તક ભાગ-૧-પાના નં. ર૬) પ્ર. ૧૭ દ્રવ્યસત્ય અને ભાવસત્યના આપે કરેલા સ્વકલ્પિત અર્થઘટન ક્યા શાસ્ત્રના આધારે છે તે શાસ્ત્રાધાર આપવા કૃપા કરશો. પ્ર. ૧૮ તત્વતરંગિણિનો ગંગાનિરુતિવસે સમMફસાપમાનિ ભાસ્ત્રપાઠ આપને મંજુર છે ? = 51 = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72