________________
પ્ર. ર૬ છેલ્લા ૧૭ વર્ષમાં સંમેલને કરેલા રર ઠરાવોની સમીક્ષા
તપાગચ્છ સમક્ષ કેમ કરવામાં આવતી નથી? પ્ર. ર૭ તિથિએ સિદ્ધાંત છે કે સામાચારી? પ્ર. ૨૮ જો તિથિ સામાચારી છે તો ગુરુવારનો આગ્રહશા માટે કર્યો ? પ્ર. ર૯ શ્રી સંઘને પણ શાસ્ત્ર અને શાસ્ત્રાનુસારી પરંપરા મુજબ
જ ઠરાવ કરવાનો અધિકાર છે તેમ આપ માનો છો? પ્ર. ૩૦ ભા.સુ. બીજનો ક્ષય આવે તો શું કરશો? પૂ. ઝવેરસાગરજી
મ. ને અનુસરશો કે પછી યતિ ધરણેન્દ્રને અનુસરશો? પ્ર. ૩૧ યુગપ્રધાન કાલિકાચાર્યે રાજાની ભા.સુ. ૬ના સંવત્સરી
કરવાની વિનંતી કેમ ન સ્વીકારી? પ્ર. ૩ર યુગપ્રધાન કાલિકાચા ચોથને કેમ પાંચમ ન બનાવી
અર્થાત્ ચોથમાં પાંચમના સંસ્કાર કેમ ન કર્યા? પ્ર. ૩૩ શું પ્રવર સમિતિ આપના લખાણ ભાગ-૧ તથા ભાગ
રને સ્વીકારશે ? અમને જાણવા મળ્યા મુજબ એક તિથિ પક્ષના પણ ઘણા મહાત્માઓ આપના લખાણ સામે
નારાજ છે. પ્ર. ૩૪ સ્વ.આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાનો વિ.સં. ૨૦૨૦નો પટ્ટક
આપે કેમ છોડયો ? પ્ર. ૩૫ જો યુગપ્રધાન કલિકાચાર્ય પણ ચોથને પાંચમ ન બનાવી
શક્યા તો આપને પ્રથમ પાંચમને ચોથ બનાવવાના કુસંસ્કાર કરવાનું પ્રયોજન શું?
53
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org