Book Title: Ek Tatastha Samiksha Part 2
Author(s): Kiran B Shah
Publisher: Kiran B Shah Mumbai

View full book text
Previous | Next

Page 69
________________ પાસસ્થાનું લક્ષણ અને ૨૦૪૪નું સંમેલન ... મેઝર્તાવિશ્વો || (ગા.ન. ૩૬૧) ઉપદેશમાલા. શ્રી સિદ્ધર્ષિકૃત ટીકા : કાળો - દસ્તાચ મેક પરસ્પર चित्तलिश्लेष: तस्मिन् 'तत्तिल्लो'त्ति तप्तिमान् गणभेदतप्तिमान् - गच्छविघटन तत्पर इत्यर्थः ॥ શ્રી જૈન આત્માનંદ સભા – પ્રકાશિત ભાષાન્તર : ગણ એટલે સંધાડાનો ભેદ કરવામાં અંદર અંદર કુસંપ કરાવવામાં તત્પર તત્પર રહે છે. (આ પાસાન્થા વગેરેનું દોષ-સ્થાન છે.) - ઉપરોક્ત લેખકશ્રીએ કરેલું વર્ણન, નીચે મુજબ વિ.સં. ૨૦૪૪ના સંમેલનમાં બનેલી ઘટનાઓમાં બંધ બેસતું જણાય છે. સંમેલનના અધ્યક્ષના પત્રના અંશો ૧ કેટલાય સમુદાય તેમાંથી સત્તાવાર કે બીન સત્તાવાર રીતે ખસતા ગયા. ર તે અંગે આપણા તરફથી કોઈ પ્રતિક્રિયા પણ કરવામાં આવી નથી. ૩ વળી વિ.સં. ૨૦૪૪ની સાલમાં જ પ્રવર સમિતિમાં નક્કી થયેલા પાંચ સભ્યોમાંથી સીધા ૧૮ (બધા જ)ને પ્ર.સ.માં સ્થાન આપવું પડયું તેની પાછળના આશયથી (એટલે સ્વભાવિક છે કે અંદર અંદરના થયેલા કુસંપો) પણ આપ અજાણ નહિ હોય ? તે વખતે પરિસ્થિતિ એટલી બધી વણસી ચૂકી હતી કે જો તે-તે માંગણી કરનાર સમુદાયને આ સમિતિમાં પ્રવેશ ન મળે તો સંમેલનથી છૂટા થવાની તૈયારી વાળા હતા (અંદર અંદરના કુસંપની પરાકાષ્ટા !) મારી સ્પષ્ટ અસંમતિ છતાં અનેકના અતિશય દબાણને કારણે મન ન હોવા છતાં આ વાત સ્વીકારવી પડી. પ્રવરસમિતિના વિસ્તૃતીકરણથી સંમેલનની રહી સહી નક્કરતા પણ ખોખરી થઈ ગઈ એવું મને લાગે છે. (અંદર અંદરના કુસંપના કારણે સંમેલન ખોખરૂ થઈ ગયું તેનો સ્વીકાર !) ૬ સંમેલનની એક વાક્યના ટકવાને બદલે શાસનમાં હાલ ૪-૫ વિભાગ થઈ ચૂક્યા છે (અંદર અંદરના કુસંપથી ગણ એટલે સંઘાડામાં થયેલા ભેદો!) ટૂકડા વધે તેવી એક્તા, એક્તા કહેવાશે ? (ખરેખર ! સામે પ્રત્તિ) = 61 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72