________________
પ્રમાણે તો નથી જ આવવાના. તેથી તેના ઘડી, પળ વિ. બધુજ જૈન શાસ્ત્રો પ્રમાણે તો નથી જ આવવાના તો તે પ્રતિષ્ઠા આદીના મુહૂર્તની તિથિ, ઘડી, પળ વિ.
સાચવવાનો આગ્રહ શા માટે કરવો ? પ્ર. ૫૦ પૂ.આ.ભ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પંડિત શ્રી કુંવરજી
આણંદજીને લખેલા પત્રાનુસાર શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા પંચના તિથિચર્ચાના નિર્ણય અંગે જણાવે છે કે, “એ નિર્ણય મુજબ ચાલવામાં દરેકે દરેક તિથિનું આરાધન આજ્ઞા મુજબ થાય છે અને મહત્વના પર્વની વિરાધનાથી પણ સારી રીતિએ બચી શકાય છે તો આપના દાદાગુરુભગવંતના ઉપરોક્ત માન્યતામાં આપ સહમત છો?
= 57
w
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org