________________
પ્ર. ૩૬ ‘ક્ષયપૂર્વા'નું અર્થઘટન એક બાજુ પૂ.આ. દાનસૂરીશ્વરજી
મહારાજાનું છે અને તેનાથી વિપરિત અર્થઘટન પૂ. સાગરજી
મહારાજાનું છે તો આપને કયું અર્થઘટન સ્વીકાર્ય છે? પ્ર. ૩૭ શ્વેતાંબરોએ દિગમ્બરો સામે કોર્ટ કેસો કર્યા તે યોગ્ય કર્યું
છે કે પછી વારે વારે કોર્ટ કેસ શા કરવા ? તેમ કહેશો? ત્યાં ગીતાર્થ મહાત્માઓ કરતાં કોર્ટના જજ સાચો અર્થ
નહિ કરે તો પછી કોર્ટ કેસ શા માટે કરવા? પ્ર. ૩૮ અષાઢ સુદ ૬નો ક્ષય આવે ત્યારે કલ્યાણકની આરાધના
ક્યારે કરશો? તથા તે માટે શાસ્ત્રાધાર આપશો. પ્ર. ૩૯ સારું છે કે આપ હજી સુધી તપાગચ્છ' જ શબ્દ પ્રયોગ
કરો છો અને દેવસુર તપાગચ્છ” શબ્દ પ્રયોગ નથી કરતા
તો ભવિષ્યમાં તપાગચ્છ' જ ચાલુ રાખશો ને ? પ્ર. ૪૦ પફખી, ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણને અંતે
સંતિકરમ્ બોલવાના વિધિ અંગે સ્વ.પૂ.આ. દાનસૂરિજીનું મંતવ્ય જે વિવિધ પ્રશ્નોત્તર ભાગ-૨ પૃષ્ઠ ૧૮૦–૧૮૧
પ્રશ્ન-૧૦૫માં જણાવ્યું છે તે આપને મંજુર છે ? પ્ર. ૪૧ વૃદ્ધિ પામેલા મહિનાને નપુંસક કહેશો કે નહિ કે પછી તેમાં
પણ પ્રતિષ્ઠા આદિ કાર્યો કરશો ?
Jain Education International
mational
For Private & Personal Use Only
www.jainelibrary.org