________________
કરતાં ભા.સુ. પહેલી પાંચમે સંવત્સરી કરી. આથી જ જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ, સંઘસ્થવિર પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા વગેરે અમોએ તિથિદિન અને પર્વદિન બાબતમાં શાસ્ત્રથી વિરુદ્ધ જે કેટલીક ગરબડ ચાલતી હતી, તેને તજી દઇને શાસ્ત્રશુદ્ધ માર્ગને આચરવા માંડયો છે.
૨ – અમોએ વિ.સં. ૧૯૯૨માં આરાધનામાં બે પાંચમ માની ન હતી, કેમ કે બીજી પાંચમે જ પાંચમ પર્વ માન્યું હતું અને પહેલી પાંચમના દિવસે તિથિ નિયત કાર્ય માટે વર્જ્ય માન્યો હતો. ૬. મુનિ નેમવિજયના ધર્મલાભ
સત્તાવાર પ્રગટ થયેલા પત્રો લેખકશ્રીને સ્વીકાર્ય નથી અને કહેવાતા ઉપજાવી કાઢેલા તથા ૬૦-૬૦ વર્ષ સુધી રજુ ન કરી શકનારા અપ્રગટ પત્રો લેખકશ્રી વાંચકો સમક્ષ તદ્દન ખોટી રીતે તેના અંશો રજુ કરે છે તે લેખકશ્રીના મલિન આશયોને છતા કરે
છે.
લેખકશ્રીના ભક્તો પણ હવે એટલા ભોળા નથી કે લેખકશ્રીની તદ્દન નિમ્નકક્ષાની આવી વાતો પણ સ્વીકારી લે ! હજી પણ તે પત્ર સાચો છે તેમ પુરવાર કરે યા મિચ્છામિ દુક્કડમ્
પાઠવે.
Jain Education International
42
For Private & Personal Use Only
www.jainelibrary.org