________________
ઉલ્લેખ કરે છે. તે કહેવાતો ઉપજાવી કાઢેલો પત્ર અદ્યાપિપર્યંત અપ્રગટ છે. માટે જ વિશ્વસનીય નથી એટલું જ નહિ, લેખકશ્રીનું હડહડતું જુઠ્ઠાણું છે. ૬૦-૬૦ વર્ષો સુધી જે પત્ર પ્રગટ ન કરી શક્યા તેની વિશ્વાસનીયતા કેટલી ? તેની સામે તેજ આ.ભ.લબ્ધિસૂરીશ્વરજી મહારાજા એ વિ.સં. ૨૦૧૫ શ્રાવણ વદ ૩ શુક્રવાર તા. ૨૧-૮-૫૯ના જન્સ્યૂમિ કાર્યાલયના વ્યવસ્થાપક સુશ્રાવક અમૃતલાલ લક્ષ્મીચંદ શાહને લખેલો પત્ર
ઠે. શ્રી આત્મ-કમલ-લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર, ૬, એસ. લેન, મુ. દાદર–૨૮ (બી.બી) વિ.સં. ૨૦૧૫, શ્રાવણ વદ-૩, શુક્રવાર,
તા. ૨૧-૮-૫૯
‘૫૫મા પાને આચાર્યશ્રી વિજય પ્રતાપસૂરિજીનો પત્ર તમોએ છાપ્યો છે, એમાં અમારા નામનો ઉલ્લેખ છે. તે બાબતમાં જે અંગત ખુલાસો કરવો જરૂરી છે. તે જણાવું છું.’
૧-વિ.સં. ૧૯૯૨ સુધી ભા.સુ. પાંચમના ક્ષયે ભા.સુ. ૪ના જ શ્રી સંવત્સરી પર્વ શ્રી સંધ કરતો હતો, પણ આચાર્યશ્રી વિજય પ્રતાપસૂરિજી અને તેમના જેવા અભિપ્રાયવાળા બીજાઓને શ્રીસંઘની તે ચાલુ પ્રણાલિકાને વિ.સં. ૧૯૯૨માં ભા.સુ. પાંચમ બે આવતાં ચાલુ રાખી નહિ અને ભા.સુ. ચોથે શ્રી સંવત્સરિ નહિ
Jain Education International
41
For Private & Personal Use Only
www.jainelibrary.org