________________
લેખકશ્રીના દંભનો પર્દાફાશ હૈયામાં જે છે તે આવ્યા વિના રહેતું નથી એક બાજુ લેખકશ્રી તેમના પ્રથમપુસ્તક (પૃષ્ઠ ૩) ઉપર પૂ. ઉમાસ્વાતિ ભગવાનના ‘ક્ષયેપૂર્વા’ના અર્થઘટન અંગે જણાવે છે કે‘આપણે તેના અર્થઘટનમાં પડવું નથી.' બીજી તરફ લેખકશ્રી તેમના જ પ્રસ્તુત પુસ્તક ભાગ-૨માં પાના નં. ૨૫ ઉપર જણાવે છે કે,
એટલે આઠમ ક્ષીણ તિથિ હોય ત્યારે સાતમને આઠમ કરીને આરાધના કરી લેવામાં ન આવે તો એ એક આરાધના ગુમાવવી પડે છે.’ આમ લેખકશ્રીએ જે ઉપરોક્ત અર્થઘટન કર્યું તે પૂ. ઉમાસ્વાતિ ભગવાન તેમજ તેમનાજ પ્રદાદાગુરુ આ.ભ.દાન સુ.મ. એ કરેલા અર્થઘટનથી વિપરિત થયું. પછી ગુરુદ્રોહ ન લાગે લાગે તો બીજું શું લાગે ? દા.ત. ૮-ક્ષીણ તિથિ હોય તો પૂ.આ.ભ. દાન સુ.મ.ના મતે ૬, ૭+૮, ક્ષયેપૂર્વા મુજબ લેખકશ્રીના મતે (ક્ષયેપૂર્વાના વિપરિત અર્થઘટન મુજબ) * પૂ.આ.ભ. દાન સુ.મ. સાતમમાં આઠમ સમાવે છે (૭+૮)
૯| થશે
૬, ૮,
૯ | થશે
(ક્ષયેપૂર્વાનુસાર)
લેખકશ્રી સાતમને આઠમ બનાવે છે (ક્ષયેપૂર્વાનો ભંગ) આથી ત્રણ વાતો સ્પષ્ટ થઇ જાય છે
૧ લેખકશ્રીની બેધારી વાતો તેઓશ્રીનો દંભ છતો કરે છે
૨ પોતાના દાદા ગુરુભગવંતે ‘ક્ષયેપૂર્વા’નું જે અર્થઘટન કર્યું તેનાથી વિપરિત અર્થઘટન કરી લેખકશ્રીએ ગુરુદ્રોહ પણ સેવ્યો છે. ૩ છઠ-સાતમનું કોઇ કલ્યાણક હોય તો તેની આરાધના ક્યારે કરવી તેનો લેખકશ્રી પાસે કોઇ જ જવાબ નથી.
Jain Education International
43
For Private & Personal Use Only
www.jainelibrary.org