________________
નિયમ અનુસાર તિથિદિન અને આરાધનાદિન નક્કી કરીએ છીએ તે શાસ્ત્રાનુસારી છે. તેમજ શાસ્ત્રમાન્ય પ્રાચીન પરંપરાનુસારી છે. લવાદી ચર્ચામાં તેવા પ્રકારનો નિર્ણય આવી જ ગયેલો છે. ૨. સિગા નિકી સાપમાનિરી-રાળી
ગાળામા- સ્થા-નિરછત-વિરાdi gવે .
અર્થ : સૂર્યોદય સમયે જે તિથિ હોય તે પ્રમાણ જાણવી. એ સિવાયની બીજી તિથિને પ્રમાણ કરવાથી જિનાજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના આ ચાર દોષો લાગે છે. (શ્રાદ્ધવિધિ કૌમુદી' - પૂ. આચાર્યદેવ શ્રીમદ્ રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા) 3. यस्यामुदयते सूर्यः, सा प्रमाणं तिथिर्भवत् ।
प्रत्याख्यानादि कर्तव्यं, तस्यां विवेकिभिर्जनैः ।।
અર્થ : “જેમાં સૂર્ય ઉગે છે તે તિથિ પ્રમાણ થાય છે. એમાં વિવેકી જનોએ પચ્ચકખાણ વગેરે કરવાં જોઈએ.’
(ઉપદેશ કલ્પવલ્લી) ૪. સોળમા સૈકામાં થયેલા પ્રખ્યાત શાસ્ત્રકાર પૂ.ઉ. શ્રી ધર્મસાગરજી મહારાજે “તત્ત્વતરંગિણી' નામના ગ્રંથમાં ઉદય તિથિ જ પ્રમાણ કહી છે. જુઓ – પૃષ્ઠ-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org