Book Title: Ek Tatastha Samiksha Part 2
Author(s): Kiran B Shah
Publisher: Kiran B Shah Mumbai

View full book text
Previous | Next

Page 17
________________ લેખકશ્રીને અમે જાહેરમાં વિનંતી કરીએ છીએ કે સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ મિચ્છામિ દુક્કડમ્ આપ્યું તે નક્કર પુરાવાઓ સાથે પુરવાર કરે અને શિષ્યત્વના કલંકને દૂર કરો. ૧ સ્વ.પૂ.આ.ભગવંત પ્રેમસૂરિ મ.નો મિચ્છામિ દુક્કડમનો પત્ર નક્કરપુરાવાઓ સાથે પુરવાર કરો. ૨ સ્વ.પૂ.આ.ભગવંતે તે પ્રાયશ્ચિત ક્યારે કર્યું? ૩ તે પ્રાયશ્ચિતનો પત્ર આપના ક્યા ક્યા પ્રકાશનમાં આવ્યો? ૪ પ્રાયશ્ચિત શા માટે કર્યું? ૫ એક બાજુ પૂ.આ. પ્રેમસૂરિ મ.ના નક્કર પુરાવાઓના લખાણો જે લેખકશ્રીના જ પ્રકાશનો, ‘દિવ્યદર્શન” “સંભારણા સુરિ પ્રેમના” વિ.નામાં સુજ્ઞ વાચકો વિશ્વાસ મુકશે કે કોઈપણ નક્કર પુરાવા વિનાના શિષ્યત્વને કલંકિત કરનારા લેખકશ્રીના નિમ્નકક્ષાના લખાણો ઉપર ૬ સ્વ.પૂ.આ.ભ. પ્રેમસૂરિ મ. એ મિચ્છામિ દુક્કડમ્ કર્યું ત્યારે ઉપસ્થિતિ કોની કોની હતી? ૭ વિ.સં. ૨૦૨૦ના અપવાદિક આચરણા રૂપ પટ્ટકમાં પ્રાયશ્ચિતનો ઉલ્લેખ સુદ્ધાં કેમ ન કર્યો? ૮ જો પ્રાયશ્ચિત જ કર્યું તો તેથી વિપરીત એવો વિ.સં. ૨૦૨૦નો પટ્ટક કેમ દૂર ન કર્યો? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72