Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री ધ્યાનવિચાર. – ]y-– મંગલાચરણ. દુહા, પ્રણમું પાWજિર્ણને, ચિદાનન્દ ભગવંત; તાસપસાયે ધ્યાનને, લેશ કહું છું સંત. : ૧ ! મુક્તિ મારગ સાધવા, થાવ ધ્યાનવિચાર; અશુભ અશુદ્ધના ત્યાગથી, શુભ શુદ્ધ સુખકાર. મે ૨ મુક્તિ કાર્ય સાધનતણા અસંખ્ય કહેવાય; તેમાં પણ ધ્યાન જ વડું, યાને કમ ખપાય. ( ૩ છે. તેકારણ કહીશું હવે, ધ્યાનતણે અધિકાર; પૂર્વગ્રંથ અનુસારથી, કરતાં જગજાકાર. આ રૌદ્રને ધમ તેમ, શુકલધ્યાન એ ચાર; આદ્ય બે પરિહાર યોગ્ય, અંતિમ બે હિતકાર. | પા અર્થ–ધ્યાન ચાર પ્રકારે છે, આર્તધ્યાન, રદ્રધ્યાન, ધર્મ ધ્યાન અને શુકલધ્યાન–એ ચારધ્યાનમાંથી આર્તધ્યાન અને રેશદ્રધ્યાન ત્યાગ કરવા ગ્ય છે, અને છેલ્લાં બે ધર્મધ્યાન તથા શુકલધ્યાન આદરવા ગ્ય છે. એ બે ધ્યાનથી અનાદિ કાળનાં જન્મમરણના દુઃખો ટળે છે. એ ચારે ધ્યાનના ચાર ચાર પાયા છે, તેનું સ્વરૂપ બતાવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86