Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 65
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન વિચાર તવ્ય પામ્યા છતાં પણ વીતરાગ આજ્ઞા પ્રમાણે હિત અને અહિતનું જાણવું નિશ્ચયેકરીને દુર્લભ છે. | માથા ના सद्धम्मसवणं तंमि, सवणे धारणं तहा, । धारणे सद्दहाणंच, सद्दहाणेवि संजमो ॥ ३॥ ભાવાર્થ...તેમાં પણ સધર્મ જે વીતરાગ પ્રરૂપિત, તેનું શ્રવણ તે દુર્લભ છે અને શ્રવણ ધારી રાખ્યાં છતાં પણ સદુહણા થવી અત્યંત દુર્લભ છે, અને તેમ છતાં પણ સંયમની પ્રાપ્તિ થવી અતિ ઘણું કઠીણ છે, બોધિબીજને રોપનારી, કર્મક્ષય કરનારી એવી અરિહંત ભગવાનની વાણીને લાભ થ અત્યંત દુર્લભ છે, જે આ જીવે એકવાર પણ સમ્યક્ત્વરૂપબધિનું પાલન કર્યું હોત તો આટલા ભવ સુધી સંસારમાં રખડવું ન પડત. જે પુરૂષો અતીત કાળમાં સિદ્ધ થયા, વર્તમાન કાળમાં સિદ્ધ થાય છે, અને ભવિષ્ય કાળમાં મેક્ષ જશે, તે સર્વબેધિબીજનું ફળ છે, તે કારણથી ભવ્ય જીએ બોધિબીજની પ્રાપ્તિ થવામાં ન કરવો જોઈએ. શ્રી મુનિસુંદરજી મહારાજજીએ ઉપદેશરનાર ગ્રંથમાં કહ્યું છે કે – ગાથા. .. संसारसागरमिणं, परिभमंतेहि सव्वजीवेहिं ॥ દિપિ મુશાળ, શાંતસોળંતિકારું છું ! ભાવાર્થ–આ સંસારરૂપ સાગરનેવિષે ભમતા એવા સર્વ જીએ અનંતીવાર દ્રવ્યલિંગ ગ્રહણ કર્યા અને મૂક્યાં પણ મુક્તિ થઈ નહીં; કારણ કે સમ્યકત્વવિના દ્રવ્યલિંગ એકલું કશું કંઈ કરી શકતું નથી. જેથી કહ્યું છે કે દર્શનથી ભ્રષ્ટ થયો તે ભ્રષ્ટ થાજ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86