Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 70
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ધ્યાન વિચાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir માયા. मणवावारो गरुप्रो, मणवावारो जिणेहिं पन्नत्तो, जो ने समाए । अवामुखं पराणे ॥ १ ॥ વળી કહ્યું છે કેઃ— ગાથા. मण मरणे इंदियमरणं । इंदिय मरणेण मरंति कम्माई મરો ખુલ્લો, તેમા મમારાં વિંતિ શા For Private And Personal Use Only ૫૩ ભાવા-મનને મારવાથી એટલે મનમાં ઉઠતા એવા સર્ક ૯૫ વિકલ્પના રાધ કરવાથી ઇંદ્રિયા મરે છે, સારાંશ કે ઇંદ્રિયા સ્વયમેવ શાંત થાય છે, અને ઇંદ્રિયા શાંત થવાથી કર્મીના નાશ થાય છે, મને નવાં કમ આવતાં અટકાય છે, એમ સમ્યક્ રીતે કર્મના નાશ થવાથી મેાક્ષગતિ પ્રાપ્ત થાય છે. માટે ધ્યાનની ઇચ્છાવાળા પુરૂષે પહેલું મનને જીતવું જોઇએ. ધ્યાન કરનાર પુરૂષ કાઇના શબ્દ સ ંભળાય નહીં એવી એકાંત જગ્યાએ બેસવુ, વૈરાગ્યે કરી મનને વશ કરવુ. જે પુરૂષનું મન વશ નથી તે ધ્યાન કરવા શી રીતે સમર્થ થાય ? અને ધ્યાનદશા વિના મુક્તિ શી રીતે મળે ? માટે ધ્યાન કરનારાએ ચિત્તનિરાધ કરવા, જે જે પુદ્ગલ સબંધી પદાર્થ દેખવામાં આવે છે તે ઉપર માઠુ રાખવા નહીં. અલ્પાહારી હાય, સ્ત્રીસગ રહિત હાય, ખટપટી ન હાય, ક્રોધી ન હાય; રાગી ન હાય, અસત્યવક્તા ન હાય, જ્ઞાની હાય, ઉદાસીન વૃત્તિવાળા હાય, શરીર ઉપર પણ જેને મમતા ન હાય, આહાર ઉપર પણ આસક્તિ ન હાય, સ ંતુષ્ટ ચિત્તવાળા હાય, કપટી ન હાય, નિદક ન હોય, યશની ઇચ્છાવાળા ન હાય, માન અને અપ

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86