Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્યાન વિચાર.
૨૩
ભગવતે ભાવના બાર ભાવવાની કહેલી છે. તે સમ્યક્ રીતે ભાવવી. તેનુ સ્વરૂપ લખે છે.
તે ભાવના ભાવ્યાથી વેરાગ્ય પ્રાપ્ત થાય છે . અને ધમ ધ્યાનની વૃદ્ધિ થાય છે—ખાર ભાવનાની ગાથા
पढम मणिचमसरणं, संसारो एगया अन्नतं । सुत्तं सव संवरोय, तह निजरा नवमी. ॥ १ ॥
ભાવા—પ્રથમ અનિત્ય ભાવના, મીજી અશરણુ ભાવના, ત્રીજી સસાર ભાવના, ચેાથી એકત્વભાવના, પાંચમી અન્યત્વ ભાવના, છઠ્ઠી અશુચિ ભાવના, સાતમી આશ્રવ ભાવના,આઠમી સંવર ભાવના, નવમો નિર્જરા ભાવના.
लोग सहावो बोही, दुल्लहा धम्मस्स साहगा रिहा । एयाओ भावणाओ, भावेव्वा पयत्तेयं ॥
દશમી લેાક સ્વભાવ ભાવના, અગ્યારમી એધિ દુલ ભ ભાવના, આરમી ધર્મના કથનાર અરિત છે. આ ખાર ભાવના રાત્રીએ તથા દિવસે જેવી રીતે ભાવવા ચેાગ્ય છે તેવી રીતે અભ્યાસ કરવા. આ ખાર ભાવનાનું કંઈક સ્વરૂપ લખુ છુ.
૧ અનિત્યભાવના—જેનું શરીર વજસમાન અતિ કઠીણુ હતુ તે પણ અનિત્ય રૂપ શસના ભક્ષ થઇ ગયા; તા કેવળ કેળ સમાન આ જીવેાના શરીરને અનિત્ય રાક્ષસ કેમ મૂકશે ? લેાકેા આનદ્રિત થઇને દૂધની પેઠે વિષય સુખનેા સ્વાદ લે છે; પર ંતુ મૃત્યુના ભયને દેખતા નથી. વળી હે ચેતન ! આ શરીર, પાણીના પરપાટા જેવુ છે, તેના નાશ થતાં વાર લાગશે નહીં. તથા જીવીતવ્ય હાથીના કાનની પેઠે, ઇંદ્રધનુષ્યની પેઠે, વીજલીની પેઠે, સંધ્યારાગની પેઠે ક્ષણિક છે. લાવણ્ય સ્ત્રી પરિવાર આંખની પાંપણપેઠે ચંચળ છે, અને સ્વામીપણ સ્વપ્નના રાજા સરખુ છે. આંખે જેટલા
For Private And Personal Use Only

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86