Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 59
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાનવિચાર. એવા ધન્ના મુનિને ધન્ય છે. હે જીવ! તું પણ એવું તપ ક્યારે આદરીશ. નિજેરાથી જીવ, મોક્ષ સુખ પામે છે. ૧૦ દશમી લોકસ્વભાવભાવના. પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તા, પર્વત, નરક, સ્વર્ગ અને લોકાકાશ મળી એક લેક કહેવાય છે. લેકને આકાર જૈનાગમમાં આ પ્રમાણે બતાવ્યું છે. જેમ કોઈ પુરૂષ જામો પહેરીને પોતાની કમરમાં બનને હાથ લગાડી પગ પસારી ઉભે રહેતેના આકારે લેક છે. તે લેક, ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યથી વ્યાપી રહ્યો છે. તથા ઉપત્તિ, વ્યય અને દૈવ્ય એ ત્રણે સ્વરૂપસંયુક્ત છે, અનાદિ અનંત છે. કોઈને બનાવેલ નથી. કેટલાક જ જગત્ કર્તા ઈશ્વરને માને છે, તથા જીવોને પણ ઈશ્વર બનાવે છે. તે તેમનું માનવું શશશંગવત્ ખોટું છે. એ લેકના ત્રણ ભેદ છે. ૧ ઉર્વલોક, અધેલેક, અને તીવ્હીલેક. પુરૂષાકારે જે લેક છે, તેની નાભિની નીચી જગ્યા તેને અલક કહે છે. તે અલોક સાત રાજથી કાંઈક ઝાઝેર છે. તથા સાતરાજ માઠે નાભિથકી ઉપરને ભાગ છે. તેને ઉર્વક કહે છે. તથા જે નાભિની જગ્યાને ભાગ છે. તેને તીછોલોક કહે છે, હવે તે ત્રણ લેકનું કિંચિત્ સ્વરૂપ દેખાડીએ છીએ. અધોલેકને વિષે સાત પૃથ્વી છે, પહેલી પૃથ્વી રત્નપ્રભા નામે છે. રક્તપ્રભા પૃથ્વીને એક લાખને એંશી હજાર પિંડ છે. તે મેરૂ પર્વતની સમભૂતલા પૃથ્વીના ભાગથકી ગણ, હવે એક લાખ અને એંશી હજાર પૃથ્વીના પિંડમાંથી એક હજાર જન નીચે મૂકીએ અને એક હજાર જન ઉપર મૂકીએ–બકી મધ્યમાં એક લાખને અઠ્ઠોતેર હજાર પૃથ્વીને પિંડ રહ્યો, તેમાં તેના તેર ભાગ કરીએ. તેમાં તેર નરકના પાથડા છે. તેના વચલા આંતરા બાર રહ્યા તે મધ્યે દશઆંતરામાં ભુવનપતિના, દેશનિકાયના દશ દેવતાઓ છે, અને બે આંતરાં ખાલી છે. હવે હજાર જન જે પૃથ્વી ઉપર રહી તે મળે સો જન ઉપર મૂકીએ અને સે જન નીચે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86