________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
ધ્યાન વિચાર.
છે. તેના મધ્યભાગમાં મેરૂ પર્વત છે. તે એક લાખ ચેાજન ઉંચા છે, દશહજાર યેાજન લાંબા પહેાળે છે, તેની પૂર્વ પશ્ચિમ દિશાએ મહા વિદેહક્ષેત્રની શેાળ શાળ વિજયા છે, અન્ને મળી ખત્રીશ વિજયા છે, તથા હિમવત અને મહાહિમવત સ્માદિ છ ક્ષેત્ર જીગલીઆ જીવાના છે, તથા એક ભરતક્ષેત્ર અને ઐરાવત એ એ કર્મ ભૂમિનાં ક્ષેત્ર જ બુદ્વીપમાં છે, તે ઉત્તર દક્ષિણે છે, તથા છપન્ન આંતરદ્વીપ છે, તથા જાંબુદ્રીપને જગતિના કોટ છે. તેને ચાર દર વાજા છે, તથા ઉત્તરકુરૂને વિષે સુદર્શન નામા જ જીવૃક્ષ છે, જમ્મુદ્વીપને ફરતા લવણ સમુદ્ર જાણવા, લવણ સમુદ્ર એ લાખ યેાજનને છે, તે મધ્યે પાતાળ કલશા છે, તે મધ્યેથી જ્યારે પાણી ઉભરાય છે ત્યારે ભરતી થાય છે. તેનુ પાણી ખારૂ છે, તેને પણ ફરતી જગતિ આવી છે, તેની વરધી ૧૬ સાળ લાખ ચેાજન માંહી છે. તેને ક્રૂરતા ધાતકીખંડ છે, તેને વિષે જ બુદ્વીપ કરતાં ખમણા ક્ષેત્ર જાણુવા. તથા મેરૂ પર્વત પણ એ જાણવા. એ એ મેરૂ પર્વત ૮૪ ચારાશી હજાર ચેાજન ઉંચા છે. તથા એ ઇક્ષ્વાકુ પર્વત છે. તથા ધાવડીનું વૃક્ષ છે, તેને ક્તી જગત છે. તે દ્વીપ ચાર લાખ યેાજન પહેાળા છે, તેની પરિધિ એકતાળીસ લાખ ચેાજન ઝાઝેરી છે. તેને ક્રતા કાળાધિ નામે સમુદ્ર છે. તે આઠ લાખ ચેાજનના પહેાળા છે. તેની ફરતી પરિધિ એકાણું લાખ યાજત ઝાઝેરી છે. તેને ફરતા પુખ્ખરવર નામે દ્વીપ છે, તેના મધ્યભાગનેવિષે માનુષ્યેત્તર પત વલયાકારે પડયા છે. તેની અંદરમાં અડધા જે દ્વીપ તે મધ્યે સર્વ ધાતકી ખંડની પેઠે સમજી લેવુ, પરંતુ તેનાં ક્ષેત્ર ધાતકી ખંડ કરતાં બમણાં મેટાં છે. એ અઢીદ્વીપમાં મનુષ્યની વસતિ છે, તથા અઢીદ્વીપમાંજ મનુષ્યનુ જન્મ અને મરણ થાય છે. અઢીદ્વીપ મહાર મનુષ્યનું જન્મ મરણ થતુ નથી. અઢીદ્વીપને વિષે તિર્થંકર,
For Private And Personal Use Only