Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 62
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાન વિચાર. ૪૫ કેવળી, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ઈત્યાદિ ધર્મ પ્રરૂપનાર હોય છે. અઢીદ્વીપની બહાર દેવતા તથા તિર્યંચને રહેવાસ છે, અઢી દ્વીપની બહાર અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે. છેલ્લે સ્વયંભૂરમણ નામે દ્વીપ છે. તેવા રાજના વિખમે (એક રાજને ચોથો ભાગ) પહાળે છે. તે થકી સ્વયંભૂરમણ નામા સમુદ્ર પાળે છે. એટલે અડધો રાજક ઝાઝેર પહેળે . અઢીદ્વિીપની બહાર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર અને તારા છે, તે સ્થિર છે. જ્યાં સૂર્ય છે, ત્યાં સદા દિવસ હોય છે, અને જ્યાં ચંદ્ર હોય છે. ત્યાં સદા રાત્રી હોય છે. ચંદ્ર તથા સૂર્યનું નું આંતરૂ પચાસ હજાર એજનનું છે. હવે ઉર્ધ્વકનું સ્વરૂપ કહે છે – પહેલે દેવેક સુધર્મ નામને છે, ત્યાં બત્રીશ લાખ વિમાન છે, સર્વ રત્નમય છે, તે થકી ઉત્તર દિશાએ બરાબર ઈશાન દેવલેક છે તેને વિષે અઠ્ઠાવીશ લાખ વિમાન છે, તેના ઇંદ્રનું નામ દેવલોકને નામે સમજી લેવું, તે બે દેવલોક લગડીને આકારે છે, તેના ઉપર સનત કુમારદેવલેક દક્ષિણ દિશામાં છે તેમાં બાર લાખ વિમાન છે તે થકી ઉત્તર દિશાનેવિષે મહેંદ્રનામા દેવલેક છે તેને વિષે આઠ લાખ વિમાન છે, તેના ઉપર પાંચમે બ્રા દેવક છે, તેના વિષે ચાર લાખ વિમાન છે, તથા કૃષ્ણરાજી ત્યાં છે, તથા નવ લેકાંતિક દેવનાં નવ વિમાન છે. તે તીર્થકરની દીક્ષા સમયે પ્રભુને સૂચના આપવા આવે છે તે દેવને રહેવાનું ત્યાં છે, તે દેવલોક પાંચ રાજ લાંબે પહોળો છે, તેના ઉપર છઠ્ઠો લાંતક નામા દેવલેક છે, તેને વિષે પચાસ હજાર વિમાન છે, તેના ઉપર સાતમે મહાશુક નામ દેવલોક છે, તેને વિષે ચાલીશ હજાર વિમાન છે. તેના ઉપર આઠમો સહસ્ત્રારનામા દેવલોક છે, તેને વિષે છ હજાર વિમાન છે, તેના ઉપર નવમાં આનત નામા દેવલેક છે, તે થકી ઉત્તર દિશિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86