Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 54
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાન વિચાર. છે; અને આ ધ્યાન રાદ્રધ્યાન, પાંચ પ્રકારના મિથ્યાત્વ, સેાળ પ્રકારના કષાય, નવનેાકષાય, પાંચપ્રકારના વિષય, પાંચ પ્રકારનાં અત્રત અને પૃચ્ચીશ પ્રકારની પાપ ક્રિયા, તેએનાથી જે જીવાનાં હૃદય વાસિત હાય છે તે જીવા, ખ્યાસી પ્રકારનું પાપ ક ઉપાર્જન કરે છે. તથા અરિહંત, સિદ્ધ, સૂરિ, ઉપાધ્યાય, સુસાધુ, સિદ્ધાંત, દ્વાદશાંગ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, અઁત્યાદિના જે ગુણુ કીર્તન, સ્તુતિ કરે છે તે શુભ કર્મ ઉપાર્જન કરે છે. તથા ગુણવ'તની નિંદ્રા કરી, સ્વકપાલ કલ્પિત મતના ઉપદેશ વગેરે જે આપે છે, તે અશુભ કર્મ ઉપાર્જન કરી અનંત સંસાર રખડે છે. 318 જે પુરૂષો અભિમાનના છાકમાં ચઢયા છતા માન પૂજાની ખાતર જીનેશ્વર ભગવંતે કહેલા આગમાના ઉલટા અર્થ કરે છે, મને કુયુકિતા કરી લેાકેાને ભરમાવે છે અને જગમાં સાધુ નામ ધરાવે છે, સત્ય શુદ્ધ પર પર શ્રીહેમચંદ્રાચાય મહારાજ તથા શ્રીહીરવિજયસૂરિ જેવા મહંત પુરૂષાના વિચારામાં દોષ કાઢે છે, તે જીવે-મિથ્યાત્વના જોરે ચાર ગતિમાં રખડનારા થાય છે, ઉસૂત્ર ભાષણની આàાયણા લેવાતી નથી. માટે હું ભવ્ય પ્રાણીએ ! સ્વચ્છનતાના જોરથી અગર પ્રજ્ઞાના અભિમાનથી કોઇ વખત કુયુક્તિથી જૈનાગમનું ખંડન કરશે! નહીં, કારણ કે શાસ્ત્રોમાં શ્રીઅભયદેવ સૂરિજી મહારાજએ કહેલુ છે કે ॥ ગાથા ।। For Private And Personal Use Only दंसणभट्ठो, भट्ठो दंसणभट्ठो नथिनिव्वाणं || सिति चरण रहिया, दंसणरहिया न सिति ॥ १ ॥ ભાવાર્થ :-ચારિત્રથી ભ્રષ્ટ થાય છે તેનુ તા કેાઇ વખત આત્મહિત થાય છે, પણ વીતરાગ વચનની જેણે પ્રતીતિ કરી નહીં અને તે થકી ઉલટી ષ્ટિ કરી તે જીવા આત્માનું કલ્યાણ કરી શકતા નથી. મહાબુદ્ધિમત એવા શ્રીમુનિસુદર ગુરૂજી મહારાજે ઉપદેશ રત્નાકર નામનેા ગ્રંથ બનાવેલ છે, તેમાં લખ્યું છે ——

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86