________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખ્યાન વિચાર,
| Nયા છે धनाणं विहिजोगो, विहिपक पाराहगा सया धन्ना, ॥ विहिबहु माणी धन्ना, विहिपख्ख अदुसगा सया धना ॥१॥
ભાવાર્થ–જેને નિકટ મોક્ષ છે, તેવા પુરૂષોને વિધિ યોગ હોય છે. તેવા પુરૂષને ધન્ય છે. વળી ભગવંતે કહેલી જે વિધિ, ક્રિયા, આચાર, વર્તના, તેને આચરવાવાળા પુરૂષને ધન્ય છે. વળી જે પિતાનાથી વિધિમાર્ગ થતું ન હોય તોપણ વિધિમાર્ગનું બહુમાન કરે છે, પ્રશંસે છે, સત્ય માને છે, તેઓને પણ ધન્ય વાદ ઘટે છે. વળી જે વિધિ પક્ષને દૂષણ આપતા નથી અર્થાત્ તેને ખેટ કહેતા નથી, તેવા પુરૂષને ધન્ય છે. કહ્યું છે કે –
| પથ છે आसन्न सिद्विआणं, विहिबहुमाणो हवंतिकेसिपि. ॥ विहिचाओ अविहभत्ति, अभव्वदूरभन्दजीवाणां ॥ १ ॥
ભાવાર્થ –જે આસન્નભવી પુરૂષે છે, તેવા કેટલાકને વિધિ માર્ગનું બહુમાન હોય છે. ગુરૂગમથી જે ચાલી આવેલી ક્રિયા અનુષ્ઠાન -સૂત્ર, નિયુકિત, ચુ, ભાષ્ય, વૃત્તિથકી તથા પરંપરાદિથી વિપ. રીતપણું અભવ્ય જીને તથા ઘરભવ્ય પ્રાણીઓને હેાય છે, એટલે અભવી તથા દરભવી તેને વિધિ માર્ગને ખપ હેતું નથી અને તે વિધિને ત્યાગ કરી ચાલે છે. માટે હે ચેતન! તું ઉસૂત્ર ભાષણ કરીશ નહીં. કારણ કે તેથી મહારૌરવ દુઃખ ભોગવીશ, અપેક્ષાએ જ્ઞાન અને ક્રિયાને સમજ! તથા વળી જે જીવ માંસ ભક્ષણ કરે છે, સુરાપાન કરે છે, જીવઘાત કરે છે, ચોરી, જુગાર, પરદારાગમનાદિ કરે છે, બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાયનું ભક્ષણ કરે છે, જુગાર રમે છે, પાપથી લક્ષ્મીને સંચય કરે છે, તે જીવ, અશુભકમ ઉપાર્જન કરે છે. કલેશ કરવાથી, અને પરની નિંદા કરવાથી. જીવ અશુભ કર્મ ઉપાર્જન કરે છે.-ઉપદેશમાલામાં કહ્યું છે કે
For Private And Personal Use Only