________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
ધાન વિચાર,
કરવા શકુની દુર્યોધન વિગેરેએ બાકી રાખી નથી તે વખતે જીએ રૌદ્રધ્યાન ધ્યાવી મહા અશુભ ગતિ ઉપાર્જન કરી હશે માટે એવા દુર્ગાનથી દૂર રહેવું શ્રેષ્ઠ છે.
હવે બીજું મૃષાનુબંધી રૈદ્રધ્યાન કહે છે.
જૂઠું બેલી છળકપટ કરી મનમાં બહુજ ખુશી થાય તથા બીજાઓ પાસે જૂઠું ભાષણ કરાવી આનંદ માને, તથા જૂઠું બેલનારને વખાણે કે ભાઈ તારા જે જૂઠું બેલનાર કોઈ નથી કે બીજાને જૂઠાપણાની માલુમ પડે નહીં, અને પિતાનું કામ સાધે, તથા મનમાં વળી વિચારે કે મેં એવી યુક્તિસર વાત બનાવીને કહી છે કે-કેઈની તાકાત નથી કે મારા પ્રપંચને સમજી શકે. મિત્રકપટ બાજીપણું એ એક જુદી શક્તિ છે ! આજકાલ મારી સાથે કઈ પણ માણસ પ્રપંચની બાજીમાં ફાવી શકે તેમ નથી. વળી જૂઠું બોલી બીજાને છેતરવું તે પણ કરામત છે, એવા ગુંચના પ્રસંગે જે હું ન હેત તે શું પરિણામ આવત તેની અત્યારે શી વાત ! વળી મનુષ્ય અનેક પ્રકારના ખોટા દસ્તાવેજ કરી ઉલટસુલટ કરી તથા વિશ્વાસઘાતના કામે કરી મને નમાં ઘણું ખુશી થાય. વળી રાજ્ય દરબારમાં તથા બીજાઓ પાસે શત્રુઓની ચાડી-નિંદા કરી મનમાં હર્ષ પામે તથા અ અન્ય બેટા વિવાદ ચલાવે તથા મિથ્યાત્વનાં વચન ઉચ્ચારણ કરે, તથા કપટ સહિત ભાષણ કરે. તથા કચેરીમાં ખોટી શા ક્ષીઓ પૂરી કેસ જીતાવી વિચારે જે મેં કે તેને જીતા છે? વળી દાણચોરી સંબંધી જૂઠું વચન બોલી આનંદ પામે કે મેં કેવી ચતુરાઈ કેળવી કે દાણને છેતર્યો તથા પાંચ પ્રકારનાં મેટાં અસત્ય વચન બેલી કાર્ય સાધી આનંદ માને, એકની જૂઠી વાત બીજાને કહે અને બીજાની જૂઠી વાત સામાને કહેઆમ માંહે માહે લડાઈ કરાવી ખુશી થાય કે જે મેં કેવી બહાદૂરી કરી કે સામ સામા મારમારા કરાવી, સરકાર દરબાર મેકલ્યા–મારા જે જૂઠું બોલી ઠગનાર કેઈ નથી ! અમુક ઘરાકને જૂઠું બેલી
For Private And Personal Use Only