Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન વિચાર. વિચાર વર્જવા. આ ધ્યાનથી તિર્યંચ ગતિમાં જવું પડે છે. એ ધ્યાન છઠ્ઠા ગુણ ઠાણ સુધી હોય છે, કારણ કે છછું ગુણઠાણું પ્રમાદ સં. યુક્ત છે. ત્યાં સુધી મુનિમહારાજને પણ એવા વિચાર આવે જે અરે ! હું ગુરૂ વિનાને એ કયાં જઈશ? ગુરૂ વિચારે જે મારા શિષ્યની શી ગતિ થશે? હાસ્યરતિ-અરતિ થાય, શેક થાય-એક સાધુ બીજા સાધુને કહે કે તમે તે હીનાચારી છે, એમ બેલતાં કલેશ થવાથી વિચિત્ર પ્રકારના સંક૯પ વિકલપ મનમાં આવે, પરસ્પર નિંદા કરવા મંડી જાય તેથી કર્મ બંધ થાય, અને જૈન શાસનની લઘુતા થાય-લે કે ધર્મ પામે નહીં. માન પૂજાની અભિરૂચિથી પણ–બીજાના કરતાં પોતાની મેટાઈ દેખાડવા અનેક પ્રકારના વિચાર કરે કે અમુકના કરતાં હું ક્યારે વધારે મનાઈશ-પૂજાઈશ. એવું ધ્યાન દુર્ગતિનું કારણ છે. માટે તે મેક્ષાભિલાષીઓએ ત્યાગ કરવું. કારણ કે, ચાર ગતિમાં ભટકતાં અનંત કાળચક થયે અને હવે સારી સામગ્રી પામ્યા છતાં પરપુગલની વાંછાના વિચારો જે કરીશું તે પાછા નરક નિગોદમાં દુઃખ ભેગવવા પડશે. વારં. વાર મનુષ્ય જન્મ અને વીતરાગ ધર્મની પ્રાપ્તિ થવી બહુ દુર્લભ છે. પૂજા, પ્રતિષ્ઠા, નિંદા અને સ્તુતિ એ કંઈ મારો ધર્મ નથી. ચેતન તારું સ્વરૂપ-પુદગલ ભાવથ ન્યારું છે. તે પછી શા કારણથી તે સં. બંધી વિચાર કરે છે, અને શેક કરે છે ? એમ વિચારી શુભ ધ્યાને ચઢવાને ખપ કરે તે હિતકારક છે, એમ જાણું આર્તધ્યાન ત્યાગ કરવું તે શ્રેય છે. ૨ હવે બીજા સેદ્રધ્યાનનું સ્વરૂપ કહે છે. તેના ચાર પાયા છે. ૧ હિંસાનુબંધી રેદ્રધ્યાન ર મૃષા નુબંધી રૈદ્રધ્યાન ૩ તેયાનુબંધી રદ્રધ્યાન જ ચોથું પરિ. ગ્રહાનુબંધી રેશદ્રધ્યાન એ ચાર પાયા છે. હવે ૧ હિંસાનુબંધી રૌદ્રધ્યાનનું સ્વરૂપ કહે છે, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય જીવોની હિંસા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86