Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ધ્યાન વિચાર, પીવે છે એમ પોતાના નસીબને સારૂ માની અભિમાન કરે, કદાચ કર્માંના ઉદયે કેાઇ આસામી નરમ પડવાથી રકમ ઘલાય તા મનમાં ઘણા પશ્ચાત્તાપ કરે, તમામ લેાકેાનાં નળીયાં ગળે, રાત દિવસ ધન નષ્ટ થવાની ધાસ્તી રાખી સુખે કરી સુવે નહીં; ઘર, દુકાન, પેઢી, ત્રીજોરીનાં તાળાં વારંવાર ઢઢાળ્યા કરે. સગા પુત્ર કે ભાઇના પણ જરામાત્ર વિશ્વાસ કરે નહીં. ધવળશેઠની પેઠે ધન કમાવવામાંજ ચિંતા કર્યા કરે, મમ્મણ શેઠની પેઠે પશ્ર્ચિહ રક્ષણુ કરવામાં ઘણેાજ પ્રયત્ન કરે, ખીજાઓને કુબુદ્ધિ આપે, વળી પરિગ્રહ, ભૂમિ મધ્યે દાટે તથા ખીજે અનેક સ્થાને ગેાપવે. વળી મનમાં વિચાર કરે કે રખેને મારૂં ગેપેલુ ધન કાઇએ દીઠું તેા નથી. પરિગ્રહ રક્ષણ કરવાવાસ્તે ચાકર નાકર શિરબંધી રાખે. અન્યને નરમ જાણી તેના ઉપર દાવા કરે અને તેના ઘરના માલ સર્વે વેચાવી પૈસા વસુલ કરે ઇત્યાદિ પરિગ્રહા નુખ ધી રીદ્રધ્યાન છે. આ ધ્યાનથી નરક, તિર્યંચની ગતિ પ્રાપ્ત થાય છે. જીએ ! પરિગ્રહની મમતા ધરી સુભૂમ ચક્રવર્તિ સમુદ્રમાં છુટયા અને નરકમાં ગયેા; વળી મમ્મણ શેઠ લેાલી અ ંતે મરી માઢી ગતિમાં ગયા. ચેતન વિચારતા નથી કે મૃત્યુ થયા પછી આ પૈસા સાથે આવવાનેા નથી, પૈસે કમાવવામાં જેટલુ કર્મ બાંધે છે-તે ભાગળ્યા વિના તારા છૂટા થવાના નથી, જે ધન તુ એકઠું કરે છે તે સર્વે જણુ ખાશે પણ તેનું જે પાપ થયુ` હાય તે તે તારે એકલાને ભેગ વવુ પડશે, ન ંદરાજાની સાનાની ડુંગરી સમુદ્રમાં રહી પણ નંદની સાથે બીજી ગતિમાં ગઇ નહીં, એ ધન કાર્યનું થયું નથી અને થવાનું નથી, એ ધનના ભાગવનાર અન તા ગયા અને જશે પશુ ધન કઈની સાથે જવાનું નથી. વળી મરતી વખતે ધન ઉપર મમતા રહી જાય તેા દુર્ગતિ થાય છે. ધન કમાયા બાદ તેને સાચવવાની ચિંતા રહે છે, વળી તેને વાપરવાની ચિંતા રહે છે; પણ તેથી વસ્તુત: કંઇ સુખ ભાસતું નથી. માટે ભવ્ય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86