Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 6
________________ અર્થ છે. આશય એ છે કે સામાન્ય રીતે માંસ વગેરે અભક્ષ્ય છે અને ઓદન(ભાત) વગેરે ભક્ષ્ય છે. આવી વ્યવસ્થા સકલ શિષ્ટજનપ્રસિદ્ધ છે. આવી વ્યવસ્થામાં કો’ક-બૌદ્ધ કહે છે કે માંસમરિ ભક્ષ્ય પ્રાધ્યાત્વીત્-આ અનુમાનથી માંસમાં ભક્ષ્યત્વ સિદ્ધ થાય છે. આ અનુમાનનો પ્રાણ્યગ્રત્વ હેતુ અસિદ્ધ નથી. કારણ કે માંસમાં પ્રાણજ્ઞત્વ પ્રત્યક્ષસિદ્ધ છે. ઓદનાદિ જેમ ભક્ષ્ય છે તેમ માંસ પણ પ્રાણીનું અજ્ઞ હોવાથી ભક્ષ્ય છે. “ઓદનાદિ પ્રાણીના અડ્ઝ ન હોવાથી તે દષ્ટાંતમાં હેતુ નથી’ આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ઓદનાદિ એકેન્દ્રિયપ્રાણી(વનસ્પતિકાય)ના અડ્ઝ તરીકે પ્રતીત છે. આથી સમજી શકાશે કે “મસમણિ મહ્યં પ્રખ્યાત્વત્ નહિવત્' (માંસ પણ ભક્ષ્ય છે, પ્રાણીનું અજ્ઞ હોવાથી. જે જે પ્રાણીનું અદ્ગ છે તે તે ભક્ષ્ય છે, ભાત વગેરેની જેમ)-આ અનુમાનને આગળ કરીને તે બૌદ્ધ માંસને ભક્ષ્ય કહે છે. I૭-રા એ અનુમાનમાં રોષ જણાવીને તેનું નિરાકરણ કરાય છે – स्वतन्त्रसाधनत्वेऽदोऽयुक्तं दृष्टान्तदोषतः । प्रसङ्गसाधनत्वेऽपि बाधकत्वाद् व्यवस्थितेः ॥७-३॥ દષ્ટાંતમાં દોષ હોવાથી, સ્વતન્ત-સાધનામાં આ અનુમાન અયુત છે. પ્રસદ્ગ સાધનતાની વિવક્ષામાં પણ વ્યવસ્થાનું બાધત્વ હોવાથી અર્થ વ્યવસ્થા; (શિષ્ટજન પ્રસિદ્ધ વ્યવસ્થા) બાધક હોવાથી આ અનુમાન દુર છે.” કહેવાનો આશય એ છે કે અનુમાન બે રીતે થતું હોય છે. એક તો; પોતાની જે માન્યતા છે (અર્થાત્ પોતાને જે :: sessiડ ડ ડ ડ ડ ડ ડ :

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56