Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 15
________________ ઉપર જણાવ્યા મુજબ પોતાના શાસ્ત્રમાં અત્યંતાપવાદાદિના વિષયમાં માંસ ગ્રહણ કરવાની વાત હોવા છતાં ઉત્સર્ગમાર્ગે તો તેનો સ્પષ્ટ નિષેધ હોવાથી તે અભક્ષ્ય છે-એ વાત જણાવીને પરશાસ્ત્રમાં પણ માંસને અભક્ષ્ય માન્યું છે, એ જણાવાય છે – न प्राण्यङ्गसमुत्थं चेत्यादिना वोऽपि वारितम् । लङ्कावतारसूत्रादौ तदित्येतद्बथोदितम् ॥७-८॥ . ‘ભક્ષ્યાભસ્યત્વની વ્યવસ્થા શાસ્ત્ર અને લોથ્રી સિદ્ધ થયેલી છે-એમ કહેવામાં આવે તો અમારા(બૌદ્ધ વગેરેના) શાસ્ત્રમાં માંસને અભક્ષ્ય તરીકે જણાવેલું નથી’.-આવી શક્કાનું સમાધાન કરાય છે. શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે બૌદ્ધોના લઠ્ઠાવતાર અને શીલપટલ વગેરે શાસ્ત્રમાં જ પ્રખ્યસમુન્દ મોદ શરવૂમનીષાત્ (પ્રાણીના અદ્ગથી ઉત્પન્ન થયેલું શખચૂર્ણ, મોહથી પણ ન ખાવું)...ઈત્યાદિ ગ્રંથથી માંસભક્ષણનો સ્પષ્ટ નિષેધ છે. તેથી બૌદ્ધોએ માંસનું ભક્ષ્યત્વ નકામું જણાવ્યું છે. નાક અને કાનની પાછળના હાડકાના ચૂર્ણને શબ્દચૂર્ણ કહેવાય છે. આથી સમજી શકાય છે કે બૌદ્ધોના શાસ્ત્રમાં પણ પ્રાણીના અંગથી ઉત્પન્ન થયેલું હોવા છતાં માંસભક્ષણનો નિષેધ કર્યો છે. ૭-૮ માંસભક્ષણની માન્યતા અંગેની બીજા વાદીઓની વાતનું નિરાકરણ કરવાનો પ્રારંભ કરાય છે – न मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने । प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला ॥७-९॥ માંસભક્ષણમાં દોષ નથી; મદિરાપાનમાં દોષ નથી તેમ જ આ જ કામ :::: : :: :::: : :: :: :: ::: ::::: :: :

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56