Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 26
________________ નિવૃત્તિ પદ માંસભક્ષણની નિવૃત્તિને જણાવનારું નથી પરંતુ પારિવ્રાજ્યને જણાવનારું છે. સર્વ સાવદ્યકર્મના ત્યાગ સ્વરૂપ એ પારિવ્રાજ્ય હોવાથી તેનું મહાફલત્વ માનવામાં કોઈ જ અનુપપત્તિ નથી. તેથી ‘ન માંસમક્ષ રોષ:'...ઈત્યાદિ બરાબર જ છે. આ પ્રમાણેની શક્કાનું સમાધાન તથાપિ....ઈત્યાદિ ગ્રંથથી કરાય છે. એનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ નિવૃત્તિનુ મહા -એમાં કોઈ અનુપપત્તિ ન હોય તોપણ ન માસમક્ષ ફોષો...અહીં માંસભક્ષણમાં દુષ્ટતાના અભાવને જણાવવા હેતુ તરીકે પ્રાણીઓની પ્રવૃત્તિના વિષયત્વને જણાવ્યો છે. તેથી “માંસમક્ષ (શાસ્ત્રીય માંસભક્ષણની અપેક્ષાએ) કુછવામાવવત્ ભૂતપ્રવૃત્તિવિષયવૈદું જ્ઞાનાતિવ”-આ પ્રમાણે અનુમાનનું સ્વરૂપ છે. એમાં હેતુ વ્યભિચારી છે. કારણ કે શાસ્ત્રબાહ્યમાંસભક્ષણ પ્રાણીઓ કરતા હોવાથી ભૂતપ્રવૃત્તિવિયત્વ શાસ્ત્રબાહ્યમાંસભક્ષણમાં છે અને ત્યાં સુકૃત્વામવિવર્વ (અદુષ્ટત્વ-દોષાભાવી નથી. આ વ્યભિચારદોષના નિવારણ માટે હેતુમાં વિહિતત્વનો નિવેશ કરી લેવાય તો વ્યભિચાર નહીં આવે. કારણ કે વિહિત એવી પ્રવૃત્તિનું વિષયત્વ શાસ્ત્રબાહ્યમાંસભક્ષણંમાં ન હોવાથી ત્યાં અદુત્વ ન હોય તોપણ દોષ નથી. પરંતુ આ રીતે પ્રવૃત્તિમાં વિહિતત્વ' વિશેષણના ઉપાદાનથી વ્યભિચારનું વારણ કરવાથી વિહિતત્વ’ હેતુ જ બરાબર છે. ભૂતપ્રવૃત્તિવિષયત્વનું ઉપાદાન નિરર્થક છે. માંસમક્ષUTદુષ્ટ વિહતત્વાર્.... ઈત્યાદિ અનુમાન પર્યાપ્ત છે. યદ્યપિ ‘એ અનુમાનથી પણ શાસ્ત્રવિહિત માંસભક્ષણમાં અદુત્વ સિદ્ધ થતું હોવાથી ભૂતપ્રવૃત્તિવિષયત્વનું ઉપાદાન નહીં કરીએ – પ્રમાણે પૂર્વપક્ષી કહી શકે છે. પરંતુ માંસમક્ષ


Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56