Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 11
________________ હોવાથી માનવાની જરૂર નથી...ઈત્યાદિ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ. ૭-જા ખરી વાત તો એ છે કે ઉપર જણાવ્યા મુજબ પ્રગસાધનના તાત્પર્યથી પ્રવર્તાવેલું અનુમાન બીજાની માન્યતાનુસાર હોવું જોઈએ. ઓદનાદિને ભસ્ય માનનારા પ્રાપ્યજ્ઞસ્વરૂપે તેને ભક્ષ્ય માનતા નથી તેમ જ માંસ પ્રાપ્યગ છે માટે તે અભક્ષ્ય છે એવી પણ અમારી માન્યતા નથી. અમે જો પ્રાપ્યજ્ઞસ્વરૂપે માંસને અભક્ષ્ય માનતા હોઈએ તો ચોક્કસ જ એ સ્વરૂપે ઓદનાદિમાં પણ અભક્ષ્યત્વ માનવાનો અને ઓદનાદિની જેમ માંસ વગેરેમાં પણ ભક્ષ્યત્વ માનવાનો અમને પ્રસ આવે. પરંતુ જીવોત્પત્તિના આશ્રય સ્વરૂપે માંસને અમે અભક્ષ્ય માનીએ છીએ તેથી ઓદનાદિ તેમ ન હોવાથી તેમાં અભક્ષ્યત્વ માનવાનો પ્રસંગ આવતો નથી-એ જણાવવા માટે પાંચમો શ્લોક છે – प्राण्यङ्गत्वादभक्ष्यत्वं न हि मांसे मतं च नः ।। जीवसंसक्तिहेतुत्वात् किन्तु तद्गर्हितं बुधैः ॥७-५॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે. ઉપર જણાવ્યા મુજબ આશય સ્પષ્ટ છે કે માસમાં પ્રાયવ્રુત્વ હોવાથી તે અભક્ષ્ય છે-એવી અમારી માન્યતા નથી. પરંતુ જીવોત્પત્તિનું કારણ-આશ્રય હોવાથી પંડિત પુરુષોએબહુશ્રુત મહાત્માઓએ તેનો નિષેધ કર્યો છે અર્થાત્ તેને અભક્ષ્ય તરીકે જણાવ્યું છે . //૭-પા. •• માંસમાં છવોત્પત્તિ કઈ રીતે થાય છે : તે જણાવાય છે - पच्यमानामपक्वासु मांसपेशीषु सर्वथा । તન્ને નિગોનીવીનાપુત્પત્તિમાતા નિનૈ- TIG-દા

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56