Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 10
________________ તેને અલગ-અલગ સત્તર વ્યાખ્યાનો વડે બહુ જ ઊંડાણથી છ છે. અને બહુ જ સ્પષ્ટ રીતે તેની રજૂઆત કરી છે. સાથે શિબિરાર્થીઓની ચર્ચા-વિચારણાએ પણ વિષયને વધુ સ્પષ્ટ કર્યો છે. વિષય એટલો બધે રસપ્રદ અને ઊંડાણથી ભર્યો હતો કે તેના સંપાદનમાં ઘણે જ સમય લાગ્યો છે, પણ એનાથી વ્યકિતગત રીતે મને જે લાભ થયો છે તે જ લાભ આ વિષય અંગે દરેકને થશે એવી મને શ્રદ્ધા છે. આ વિષયને મેં સૂત્રની શ્રદ્ધા સાથે ગ્રહણ કરેલ છે અને “ભારતીય સંસ્કૃતિ”નું વિશદર્શન હું પામી શક્યો છું. એવી સંસ્કૃતિના પ્રચારક અને આચરણશીલ એના વાચકો બનશે એવી મને શ્રદ્ધા છે. મહાવીર જયંતી તા. ૬-૪-૬૩ જૈન બોર્ડિગ હોમ મદ્રાસ –ગુલાબચંદ જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 244