________________
[ ૬૦ ]
શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૨ જ. સર્ગ ત્રીજે.
હિ )
નેહને ખરેખર ધિક્કાર છે! કોઈપણ કારણ સિવાય કોઈ પણ વ્યક્તિ વિજાતીને અનુસરતી નથી. ખરેખર મારું શુભ કાર્ય સિદ્ધ થશે એમ જણાય છે કારણ કે આ નિમિત્ત(દ્રશ્ય)થી સ્વયંવર મહોત્સવ પ્રસંગે કંઈપણ આશ્ચર્યજનક ઘટના બનવાનો સંભવ રહે છે.” આ પ્રમાણે મંત્રી સાથે વાર્તાલાપ કરતા, દમયંતીને પ્રાપ્ત કરવા મનમાં મનસૂબા કરતા, અતીવ રમણીય નળ રાજાને પૃથ્વી પર ઊતરતાં ઇંદ્રાદિ દેવોએ નીહાળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org