________________
નલના દેહમાં કલિનો પ્રવેશ થતાં ધૂત ક્રીડા માટે થયેલ શરૂઆત
[ ૧૭ ].
છે, તેથી દિશાઓ શ્યામ બની ગઈ છે, કાગડાઓ “કા-કા” એ અવનિ કરવા લાગ્યા છે અને આકાશપથમાં નિ:સ્તબ્ધતા વ્યાપી ગઈ છે. વધારે શું? હે દયાળુ ચિત્તવાળા નલ રાજા! અતિશય શેક્વાળા ચક્રવાક અને ચક્રવાકીની વિરહજન્ય દુખી દશા તમે નીહાળે. જે દશાને લીધે, જોતાં એવા કયા પુરુષને વિધિની વિચિત્રતાથી પ્રગટતા ભય ઉત્પન્ન ન થાય? અર્થાત સો કઈને વિરહજન્ય દુઃખ ભયભીત બનાવે છે. જવાની ઈચ્છાવાળ અને ગુંજારવ કરતા ભ્રમરને જોઈને, પાંદડાના બંધનવાળી કમલિનીએ, રાત્રિના શરૂઆતના સમયમાં જલદી તે ભ્રમરને પકડી રાખે અથત રાત્રિ થતાં કમલિની બીડાઈ અને તેમાં ભ્રમર પકડાઈ ગયે.
આ સમયે દમયંતીએ નલને પૂછયું કે-હે સ્વામી! હું શું કરું? લે જણાવ્યું કે-સંધ્યા સમયની પર્ય પાસના કરે. ત્યારે દમયંતીએ જણાવ્યું કે-હે નાથ ! જેને તમે ઈચ્છી રહ્યા છો તે કરવાની શું મારી ઈચ્છા નથી? આ પ્રમાણે વક્રોક્તિ દ્વારા બોલતી પિતાની પ્રિયા દમયંતી પ્રત્યે વિલાસયુક્ત વક્ર વાણીને ઉચ્ચારતા નલ ઊભે થયે. આ સમયે હર્ષદાયી પાદપ્રક્ષાલન કરતાં, જલના સ્પર્શ વિનાની રહી ગયેલ અંગુલીના મધ્યભાગરૂપી છિદ્રને જોઈને કલિએ, તત્કાળ જય મેળવવાને માટે નલના શરીરમાં પ્રવેશ કર્યો. સુંદર નાન વિનાના, વિહંળ શરીરવાળા, છૂટા વાળવાળા, હસતા, શૃંતાં, રડતા, કામાધીન બનેલા, બગાસું ખાતાં, ખલના પામતા, ભયથી વિહવળ બનતા, નગ્ન, ક્રોધી, એંઠા ધાન્યનું ઉલંઘન કરનાર એવા પુરુષને વિષે છિદ્રને પ્રાપ્ત કરીને દુષ્ટ દેવ ઘણું કરીને દાખલ થાય છે.
સર્ગ પાંચમે.
[કલિએ ઘૂતના સ્વામી દુરદરને નલના શરીરમાં કરાવેલ પ્રવેશ: નલનું ઘતનું વ્યસન: ચૂતના વિપરીત પરિણામ વિષે દમયંતીએ નલને આપેલ શિખામણ.]
Deeeeeee૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
વિષની માફક વ્યાપી જતાં અને તીવ્ર ફલ આપવાવાળા કલિએ નલરાજાની સાતે
કાળા જ ધાતુઓને શીધ્ર છિન્નભિન્ન કરી નાખી અર્થાત્ કલિ નલરાજાના - રોમેરોમમાં વ્યાપી ગયે. સર્વ પ્રકારના ભારને વહન કરવાને સમર્થ, તે નલરાજાને આશ્રય પ્રાપ્ત કરીને, જેમ પાણીમાં તેલનું ટીપું વિસ્તાર પામે તેમ તે કલિ ઈચ્છાપૂર્વક તેનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org