________________
[ ૨૨ ] શ્રી દમયંતી ચરિત્રઃ અંધ ૫ મે. સગે એકવીશ.
હeeeeeSEઉઉઉઉઉહ @ સર્ગ એક્વીસમો. ૯ge
PODO9994CCCCCCC [ભરવાડણે દમયંતીને કહેલ સતી સુભદ્રાની કથા: તેની માસીના ઘરે આગમન- ]
હAહ૦૭ ૭૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-૭૦૦ ૭૦૦
૬ બાદ આગળ ચાલતાં, કેઈએક સાર્થમાં રહેલી, ઘી વિગેરે વસ્તુઓને વેચવાને
ગ્રાહતી કેઈએક ભરવાડણને દમયંતીને મેળાપ થયે. દમયંતીએ તેને કુંડિનપુરને માર્ગ પૂછે અને વિશેષમાં પૂછયું કે-“બંધ દરવાજાવાળી આ કઈ નગરી સામે દેખાય છે?” તેણુએ દમયંતીને જવાબ આપે કે
અહીંથી થોડે દૂર કેઈએક નગર છે, જે સ્થળે કુંડિનપુરના લેકે વારંવાર આવ-જા કરે છે. હે પુત્રી ! આ સન્મુખ દેખાઈ રહી છે તે દક્ષિણચંપા નામની નગરી છે. તેના બંધ દરવાજાનું કારણ એ છે કે-આ નગરીને ઉત્તર દિશાને દરવાજો બંધ રહેલ છે અને બાકીની ત્રણે દિશાઓના દરવાજાઓ દ્વારા લેકે આવ-જા કરે છે. આ નગરીમાં બુદ્ધભિક્ષુને ભકત સંઘગુમના પુત્ર ધનદત્તની સુભદ્રા નામની પત્ની જેન ધર્મમાં રકત હતી. ઉત્તરચંપામાં વ્યાપાર અર્થે ગયેલે ધનદત્ત સેંકડો યનોથી આ શ્રેષ્ઠ પુત્રી સુભદ્રાને પર હતે. સુભદ્રા પ્રત્યેના નેહથી તે પણ જૈન ધર્મમાં રાગી બન્યા. ખરેખર, સ્નેહ મનને પ્રિય વસ્તુમાં પ્રવર્તાવે છે. ધનદત્ત જેન ધર્મને સ્વીકાર કરવાથી તેના કુટુમ્બીજને તેની નિંદા કરવા લાગ્યા, અને તેના માતાપિતાએ તેને પત્ની સાથે જુદું ઘર આપ્યું. સુભદ્રાની દુષ્ટ સાસુ તેને હમેશાં ગાળ આપતી અને તેના છિદ્રો જેતી. “ આ કુલટા છે, પાપિણી છે, અકુલીન છે ” એ પ્રમાણે હમેશાં બેલતી સાસુની આજ્ઞા સુભદ્રા માથે ચડાવતી.
સુભદ્રા અહીં ઉભી હતી, અહીં આવી હતી, અહીં બોલતી હતીઅહીં તેણુએ જોયું હતું, તે વસ્તુ ચેરી ગઈ, તેણીએ આ આપી દીધું, આ ભાંગી નાખ્યું અને તેણીએ આ પ્રકારે કર્યું ” – આ પ્રમાણેના સુભદ્રા સંબંધી સમાચારરૂપી વિષથી તેની સાસુ પુત્રને એકાંતમાં લઈ જઈને હમેશાં તેના કાન ભંભેરતી હતી.
કે એક દિવસે મધ્યાહ્નકાળે શિક્ષાને માટે ભ્રમણ કરતાં વનવાસી કેઈ એક શ્રેષ્ઠ મુનિવર સુભદ્રાના આવાસે આવી ચઢ્યા. હસ્ત પાત્રવાળા તે મુનિવરને પારણું કરાવતી તેણીએ પ્રતીકાર (ઉપાય) નહીં કરતાં એવા તે મુનિવરના નેત્રમાં તૃણ (ફેતરું) જોયું. ભક્તિતત્પર સુભદ્રાએ તે મુનિને પીડા કરનાર તે તૃણને પિતાની જીભદ્વારા લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org