________________
[ ૨૫૬ ]
ભવિષ્યમાં થવાના પણુ કાઇ લક્ષણેા જણાતા નથી. ખરેખર, પ્રપ ંચી કૃતના વચનાથી આપણે ઠગાયા છીએ, અથવા તે આ કઈ જાતને હાસ્યાસ્પદ પ્રસંગ બન્યા છે? હવે આ સ્થળે આપણે શું કરવું? કારણ કે આ ન ખની શકે તેવી ઘટના બની છે. આ વિષયમાં બીજા માણસાને પૂછતાં પણ શરમ આવે છે. સાક્ષાત્ અહીં આવી પહેાંચેલા આપણે બીજું શું કરી શકીએ ? જલ્દી રાજમહેલે પહાંચી જઇએ. ' આ પ્રમાણે ઋતુપર્ણ રાજા ખેલી રહ્યો હતા તેવામાં કુ♥રૂપધારી અને કલિરહિત બનેલા નલ રાજાએ, પૂર્વ દિશાના દરવાજામાં દાખલ થઇને, જલ્દીથી આગળ જઈને, “ આ સામર્થ્ય - શાલી કૈાશલ દેશના રાજા ઋતુપણું આવી પહાંચ્યા છે ” એમ જણાવ્યુ.
શ્રી દમયંતી ચરિત્ર
Jain Education International
ઃ સ્કુલ ૭ મા. : સગ ત્રીજો.
સર્ગ ત્રીજો.
[દમય`તી સમીપે કુરૂપે નલનું આગમન, ]
Tune) 2 1 +
માત્ર એક રથદ્વારા ઋતુપણું રાજાને અણુધાર્યા આવેલો સાંભળીને ભીમરાજા Maris Kaxmi ઇન- આ શું હશે ? ” એ પ્રમાણે એકદમ વિસ્મય પામ્યા. શ્રેષ્ઠ કીર્તિના સાગર સમાન, સ્વભાવથી જ નિર્મળ આશયવાળા ભીમરાજા, સંભવી ન શકે તેવા સ્રો-પ્રપોંચને સારી રીતે જાણી શકયા નહિ. “ શું શત્રુસમૂહથી ઋતુપણું રાજા હાંકી કઢાયા હશે ? અથવા તે શત્રુ રાજાએ પર વિજય કરવાને તૈયાર થયેા હશે ? વગર આમત્રણે આવા મહાપુરુષો ચાલી નીકળતા નથી. ભલે, જે હશે તે જણાઇ આવશે ” એમ મનમાં વિચારીને તેમને પ્રવેશ કરાવવાને માટે પુરાહિત સહિત પોતાના પુત્ર દમનને ભીમરાજાએ આદેશ કર્યાં. વિધિપૂર્વક આતિથ્ય કરાયેલ અને પ્રવેશ કરતાં ઋતુપર્ણ રાજાની સામે શ્રીમાન્ અને સજ્જનાનેા સત્કાર કરનાર ભીમરાજા ગચા અને પ્રણામ કરતાં તેને આલિંગન આપીને, યુક્તિપૂર્વક આસન પર બેસાડીને, કુશળ સમાચાર પૂછવાપૂર્વક વિધિપુરસ્કર તેમને આદરસત્કાર કર્યો. ઘેાડા સમય માદ ભીમ રાજાથી રજા અપાયેલ ઋતુપર્ણ રાજાએ ભીમરાજાના સેવકાએ બતાવેલ મનેાહર રાજમહેલમાં નિવાસ કર્યો.
મહેલમાં વિશ્રામ કરેલ, દમયંતીના સ્વયંવરને જોવાને આતુર, મીષ્ટ વાણી ખેલનાર
For Private & Personal Use Only
www.jainelibrary.org