Book Title: Damyanti Charitra
Author(s): Manikyadevsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 310
________________ વીરમતીની તપશ્ચર્યાથી શાસન દેવનુ પ્રસન્ન થવું. સર્ગ ત્રીજો [ નલરાજાના પૂર્વભવ ચાલુ ] Jain Education International Yonder Mona XonXXXXXX દાલના સંથારા પર સૂતેલી અને શાસનદેવીને તુષ્ટ કરતી વીરમતીના આ પ્રમાણે its XKinઝ કેટલાક દિવસા વ્યતીત થઇ ગયા. અષ્ટમી તથા પૂર્ણિમાના દિવસે રાત્રિજાગરણ કરતી તેણી મનેાહર ગીતાદ્વારા ત્રણે કાળ આરતિ ઊતારવા પૂર્ણાંક દિવસા પસાર કરવા લાગી. વીરમતી હજારા કન્યાઓને વસ્ત્રો તથા અલકારા તેમજ મહર્ષિ આને ભક્તપાન આપતી હતી. જેના ક્લેશ નાશ પામ્યા છે તેવી અને અખંડિત બુદ્ધિવાળી તથા પ્રયત્નશીલ તેણીએ પચ્ચીશ ઉપવાસ કર્યો. [ ૨૮૩ ] વીરમતીની તપશ્ચર્યાથી તુષ્ટ બનેલી શાસનદેવીએ પ્રત્યક્ષ થઈને નિર્મળ વાણીવર્ડ કહ્યું કે—“ હે પુત્રી ! તેં જે આ ઉગ્ર તપશ્ચર્યા કરી છે તે ખરેખર કમળના પાંદડાંથી લાઢાના ભાર ઉપાડવા જેવું કાર્ય કર્યું છે. હું કુશાંગી! જેમ ચંદન વૃક્ષની મંજરીની સુવાસથી તેને જેમ નાગણી વશ બની જાય તેમ આ તારી તપશ્ચર્યાથી હું તારે આધીન બની છું. હું કમળ જેવા નેત્રવાળી વીરમતી ! હું શીઘ્ર તારી ઇચ્છા પૂર્ણ કરું છુ. તા હૈ કુશારિ ! તૈયાર થા, સમય વ્યતીત કરવાની જરૂર નથી. ’ બાદ તૈયાર થયેલ વીરમતીની પ્રશંસા કરતી શાસનવી તેને પેાતાના વિમાનમાં એસારીને અષ્ટાપદ પર્વતે લઈ ગઈ. આઠ યાજન ઊંચા અને આઠે દિશાઓમાં પ્રસિદ્ધિ પામેલ તે અષ્ટાપદ પર્વતને તેણીએ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. “ ખરેખર, તે ભરત મહારાજા સામાન્ય મનુષ્ય જણાતા નથી, કારણ કે જેમને દિવ્ય યશ હજી સુધી વિશ્વને વિષે વર્તી રહ્યો છે. ” આ પ્રમાણે અંત:કરણમાં વિચાર કરતી અને વિશાળ નેત્રાવાળી તેણીએ શાસનદેવીની સહાયથી તે મનેાહર જિનમદિરમાં પ્રવેશ કર્યાં. એ, દશ, આઠ અને ચાર–એ પ્રમાણે ચારે દિશામાં સ્થંભ પર રહેલા ચેાવીશ તી કર ભગવાને ભકિતપરાયણ તેણીએ વંદન કર્યું. તે પ્રતિમાઓની પુષ્પાવડે વિધિપૂર્વક પૂજા કરતી તેણીએ પેાતાના જીવિત તથા જન્મ સફલ માન્યા. ભકિતભાવવાળી વીરમતીએ દરેક પ્રતિમાઓના લલાટપ્રદેશને વિષે વિવિધ પ્રકારનાં રત્નજડિત તિલકા સ્થાપિત કર્યાં. પછી મુકતાશુકિત મુદ્દાદ્વારા હસ્ત જોડીને, બંને જાનુને ભૂમિ પર સ્થાપીને તેણીએ માહ રહિત, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324